મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) ઑપરેશન મેન્યુઅલ

ચૅનલ-લેવલની પરવાનગીઓ સેટ કરો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

જ્યારે કોઈ ચૅનલ MCN સાથે લિંક કરેલી હોય, ત્યારે MCNના કન્ટેન્ટના માલિક વીડિયોનો દાવો કરી શકે છે અને ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ લાગુ કરી શકે છે.

તમે તમારી લિંક કરેલી ચૅનલ માટે ચૅનલના લેવલ પર પરવાનગીઓમાં ફેરફાર કરી શકો છો:

  1. કન્ટેન્ટના માલિકના Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, એકાઉન્ટના આઇકન > નિર્માતા Studio પર ક્લિક કરો.
  3. ડાબી બાજુના મેનૂમાં, ચૅનલ > ઓવરવ્યૂ પર ક્લિક કરો.
  4. એ ચૅનલ પસંદ કરો, જેની પરવાનગીઓમાં તમારે ફેરફાર કરવો છે.
  5. સ્ક્રીનમાં સૌથી ઉપર, પરવાનગીઓ પર ક્લિક કરો.
  6. સૂચિમાં શામેલ સેટિંગ ચાલુ કે બંધ કરવાનું પસંદ કરો:
    • અપલોડ વડે કમાણી કરો (માત્ર આનુષંગિક ચૅનલ સિવાયની ચૅનલ માટે*): આ સેટિંગ ચાલુ કરવાથી લિંક કરેલી ચૅનલના માલિકને વીડિયોનો દાવો કરવાની અને તેના પર વપરાશની પૉલિસીઓ લાગુ કરવાની મંજૂરી મળે છે.
    • આવક જુઓ: આ સેટિંગ ચાલુ કરવાથી લિંક કરેલી ચૅનલના માલિકને YouTube Analyticsમાં કમાણી રિપોર્ટ પર ચૅનલ માટે જનરેટ થયેલી આવક જોવાની મંજૂરી મળે છે.
    • મેળ પૉલિસી સેટ કરો: આ સેટિંગ ચાલુ કરવાથી લિંક કરેલી ચૅનલના માલિકને ચૅનલ માટે Content IDના મેળની સુવિધા ચાલુ કરવાની અને મેળ પૉલિસીઓ જણાવવાની મંજૂરી મળે છે.

*MCNs તેમના વીડિયો પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવા માટે આનુષંગિક નિર્માતાની પરવાનગીને બંધ કરી શકતા નથી, કારણ કે આનુષંગિક ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતો અંતર્ગત યોગ્યતા ધરાવતા વીડિયો વડે કમાણી કરવા માટે અધિકૃત છે. 

સંબંધિત કન્ટેન્ટ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10431573442361070601
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false