YouTube પર મૂવી અને ટીવી શો ખરીદો અથવા ભાડે લો

તમારા લોકેશનના આધારે, તમે YouTube પર અલગ-અલગ મૂવી ખરીદી શકો કે ભાડે લઈ શકો છો. હજારો અવૉર્ડ વિજેતા મૂવી, સદાબહાર ક્લાસિક અને નવી રિલીઝમાંથી પસંદ કરો.

જો તમે યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા કે યુનાઇટેડ કિંગડમમાં રહેતા હો, તો તમે Showtime કે Starz જેવી અમુક Primetime ચૅનલને સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો. આ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાથી તમે વિવિધ સ્ટ્રીમિંગ ઍપ અને સેવાઓ વચ્ચે સ્વિચ કર્યા વિના YouTube પર પ્રોગ્રામ જોઈ શકો છો.

નોંધ: YouTube પર ખરીદેલી મૂવી તમારી Google Play કૌટુંબિક લાઇબ્રેરીમાં દેખાશે નહીં. વધુ જાણો.

YouTube પર તમે ક્યાં ખરીદી કરી શકો અને ભાડા પર લઈ શકો છો આપી શકો છો, તે જાણો

આ લોકેશન પર મૂવી ખરીદો અથવા ભાડે લો

  • આર્જેન્ટીના
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેલ્જિયમ
  • બોસ્નિયા અને હર્ઝેગોવિના
  • બ્રાઝિલ
  • કેનેડા
  • સાયપ્રસ
  • ચેકિયા
  • ડેનમાર્ક
  • ફિન્લૅન્ડ
  • ફ્રાંસ
  • જર્મની
  • ગ્રીસ
  • હોંગકોંગ
  • હંગેરી
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • આયર્લૅન્ડ
  • ઇટાલી
  • જાપાન
  • લાતવિયા
  • લિથુઆનિયા
  • માલ્ટા
  • મેક્સિકો
  • ઉત્તર મેસેડોનિયા
  • નેધર્લૅન્ડ્સ
  • ન્યૂઝીલૅન્ડ
  • નૉર્વે
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • રશિયા
  • સેનેગલ
  • સિંગાપુર
  • સ્લોવાકિયા
  • સ્લોવેનિયા
  • દક્ષિણ કોરિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • યુગાંડા
  • યુક્રેન
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ

આ લોકેશન પર ટીવી શો ખરીદો

એક એપિસોડ કે આખી સીઝન ખરીદો. જો તમે કોઈ એવી સીઝન ખરીદો કે જે સંપૂર્ણપણે રિલીઝ થઈ ન હોય, તો એપિસોડ એકવાર રિલીઝ થયા પછી તમારી લાઇબ્રેરીમાં ઑટોમૅટિક રીતે ઉમેરવામાં આવશે.
  • ઑસ્ટ્રેલિયા
  • કેનેડા
  • ફ્રાંસ
  • જર્મની
  • જાપાન
    • નોંધ: તમે જાપાનમાં પણ ટીવી શો ભાડે લઈ શકો છો. આ વિકલ્પ હાલમાં અન્ય કોઈપણ દેશ અને પ્રદેશમાં ઉપલબ્ધ નથી.
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ

YouTube પર તમે ક્યાં ખરીદી કરી શકો અને ભાડા પર લઈ શકો છો આપી શકો છો, તે જાણો

  • ખરીદવા કે ભાડે લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે.
  • તમે માત્ર અમુક ડિવાઇસ પર જ મૂવી અને ટીવી શો ખરીદી શકો કે ભાડે લઈ શકો છો. 
  • અલગ-અલગ શીર્ષકોની ઉપલબ્ધતા લોકેશન મુજબ બદલાય છે અને સમય જતાં બદલાઈ શકે છે.
  • તમારું ભાડે લીધેલું કે ખરીદેલું કન્ટેન્ટ જોવા માટે, તમને કોઈ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે. 
  • તમે મૂવી ભાડે લીધા પછી, તેને જોવાનું શરૂ કરવા માટે તમને 30 દિવસનો સમય મળે છે. એકવાર તમે મૂવી શરૂ કરી લો, તે પછી તમારી ભાડાની અવધિ સમાપ્ત ન થાય ત્યાં સુધી તમે તેને ગમે તેટલી વખત જોઈ શકો છો. ભાડાની અવધિ સામાન્ય રીતે 48 કલાકની હોય છે, પરંતુ ભાડા માટેના ચેકઆઉટનું ફાઇનલ પેજ તમારા ભાડાની અવધિનો સમયગાળો નોંધશે.
  • કેટલાક વીડિયો માટે, અલગ-અલગ રિઝોલ્યુશન માટે અલગ-અલગ કિંમતો પણ ઉપલબ્ધ હોઈ શકે છે. HD અને UHD શીર્ષકોનું પ્લેબૅક ફક્ત અમુક સપોર્ટેડ ડિવાઇસ પર અને ઇન્ટરનેટ ઝડપને આધારે ઉપલબ્ધ થાય છે. વધુ માહિતી માટે, HD/UHD ડિવાઇસની જરૂરિયાતો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5404625799551988836
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false