180- અથવા 360 ડિગ્રી વ્યૂવાળો વીડિયો અપલોડ કરો

YouTube Chrome, Firefox, MS Edge અને Opera બ્રાઉઝર્સમાં કમ્પ્યુટર પર 180° અથવા 360° ગોળાકાર વીડિયોના અપલોડ અને પ્લેબૅક સપોર્ટ કરે છે.

તમે YouTube ઍપ પર અથવા મોટાભાગના VR હૅડસેટ પર ઉપલબ્ધ YouTube VR ઍપ પર 180° અને 360° વીડિયો પણ જોઈ શકો છો. તલ્લીન અનુભવ માટે, VR હૅડસેટ સાથે જોવા વિશે વધુ જાણો.

360-ડિગ્રી અને 180-ડિગ્રી વીડિયો બનાવવા વિશે વધુ જાણો.

180° અથવા  360° વીડિયો જોવા માટે, તમારે Chrome, Opera, Firefox અથવા MS Edgeના નવીનતમ વર્ઝનની જરૂર છે. મોબાઇલ ડિવાઇસ પર, YouTube ઍપના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરો.
પગલું 1: વીડિયો બનાવવો
  1. કેમેરા સાથે આવતા જોડવાના સૉફ્ટવેરથી અથવા અલગ 180° અથવા 360° જોડવાના સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ફાઇલને જોડો.
  2. VR માં ક્રમ સેટિંગ છે તેની ખાતરી કરવા માટે ફેરફાર કરવાના સૉફ્ટવેરનો ઉપયોગ કરો અને તમારા સ્રોત ફૂટેજ સાથે મૅચ કરો.

કેટલીક ટિપ:

પગલું 2: અપલોડ માટે તૈયારી કરવી

180° અથવા 360°  વીડિયો ફાઇલ અપલોડ કરવા માટે, તમારે અપલોડ કરતા પહેલા Adobe પ્રિમયર (2019 અથવા તેનાથી વધુ) અથવા સ્ક્રિપ્ટ જેવી ઍપ વડે ફાઇલમાં ફેરફાર કરવાની જરૂર પડશે. 360° અથવા 180° માટે અપલોડ કરવા વિશે વધુ જાણો.

પગલું 3: ફાઇલને અપલોડ કરવી

પબ્લિશ કરતા પહેલા, તમે ચકાસી શકો છો કે તમારા કમ્પ્યુટર પર વીડિયો જોઈને ફાઇલ 360° પ્લેબૅક માટે સક્ષમ છે. 360° પ્લૅબૅક ઉપલબ્ધ થવામાં એક કલાક જેટલો સમય લાગી શકે છે.

360° વીડિયોમાં ઉપર ડાબી બાજુએ એક પૅન બટન હોય છે, અને તેને WASD કીનો ઉપયોગ કરીને ફેરવી શકાય છે, તેથી તમારો વીડિયો 360°માં છે તેની ખાતરી કરવા માટે આ સુવિધાઓ જુઓ. તમે સ્પેસમાં ક્લિક કરીને અને ખેંચીને વીડિયો દ્વારા સ્વાઇપ પણ કરી શકો છો.

દિશાનુસાર ઑડિયો નો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો જેથી તમારું ઑડિયન્સ વાસ્તવિક જીવનની જેમ જ તમારા વીડિયોના સાઉન્ડને બધી દિશામાં અનુભવી શકે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2249190958076452272
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false