વ્યાવસાયિક પૂછપરછ અંગેના ઇમેઇલ

તમે વ્યાવસાયિક પૂછપરછ અંગેના ઇમેઇલનો ઉપયોગ કરીને ઇમેઇલ મેસેજ મોકલી અને મેળવી શકો છો અને આ રીતે તમારા ઑડિયન્સ સાથે સંપર્કમાં રહી શકો છો. ઇમેઇલ મેસેજ મેળવવા માટે, તમારે તમારી ચૅનલમાં તમારી સંપર્ક માહિતી ઉમેરવી જરૂરી બનશે.

વ્યાવસાયિક પૂછપરછ અંગેના ઇમેઇલ વડે કોઈને ઇમેઇલ મોકલવા માટે:

  1. તમારે ઇમેઇલ કરવો હોય તે YouTube ચૅનલ પર જાઓ.
  2. તેમની ચૅનલનું વિશે ટૅબ પસંદ કરો.
  3. વ્યાવસાયિક પૂછપરછ અંગેનો ઇમેઇલ અપાયેલો હોય, તો "ઇમેઇલ ઍડ્રેસ જુઓ" પસંદ કરો. તમને વ્યાવસાયિક પૂછપરછ અંગેનો ઇમેઇલ ન દેખાય તો ચૅનલના માલિકે તે નહીં આપ્યો હોય.
  4. ચૅનલને મેસેજ મોકલવા માટે ઇમેઇલનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4511603397545023798
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false