પ્લેલિસ્ટ શેર કરવા વિશે માહિતી

જો તમે તમારા મોબાઇલ ડિવાઇસ અથવા તમારા કમ્પ્યૂટર પર હો, તો તમે તમારા પોતાના અથવા YouTube વપરાશકર્તાઓએ બનાવેલા પ્લેલિસ્ટ શેર કરી શકો છો. જ્યારે તમે પ્લેલિસ્ટ શેર કરો છો ત્યારે એક લિંક બનાવવામાં આવે છે કે જેને તમે બીજી કોઈ વ્યક્તિને આપી શકો છો. તમે તેને Facebook અને Twitter જેવા સોશિયલ નેટવર્ક પર શેર કરી શકો છો.

જો તમારા પ્લેલિસ્ટમાં કોઈ ખાનગી વીડિયો શામેલ હોય, તો તમારે તમારા મિત્રોને પહેલા વીડિયો જોવા માટે આમંત્રિત કરવાની જરૂર પડશે.

How to share a YouTube playlist

YouTube ઍપ અથવા મોબાઇલ સાઇટ માટે નીચેની સૂચનાઓ ફૉલો કરો.

YouTube ઍપ

  1. કોઈ ચૅનલના પેજ પર જાઓ.
  2. સૌથી ઉપર, પ્લેલિસ્ટ પર ટૅપ કરો.
  3. તમે જે પ્લેલિસ્ટ શેર કરવા માગતા હો, તેની બાજુમાં વધુ '' પર ટૅપ કરો.
  4. ઇમેઇલ, ટેક્સ્ટ અથવા સોશિયલ નેટવર્ક વડે શેર કરવા માટે શેર કરો પર ટૅપ કરો.

તમે લિંક કૉપિ કરો પર ટૅપ કરીને પણ પ્લેલિસ્ટ URL શેર કરી શકો છો.

મોબાઇલ સાઇટ

YouTubeની મોબાઇલ સાઇટ પર માત્ર વીડિયો જ શેર કરી શકાય છે. m.youtube.com પર પ્લેલિસ્ટ માટે વધુ સુવિધાઓ ટૂંક સમયમાં આવી રહી છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8113872889143500314
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false