વીડિયો રેકોર્ડ કરો અને અપલોડ કરો

YouTube પાસે વીડિયો રેકોર્ડ કરવા માટે વેબકૅમ સુવિધા નથી. તમે વીડિયોને રેકોર્ડ કરવા અને સાચવવા માટે તમારા કમ્પ્યુટર પર સૉફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. પછી, તમે YouTube પર વીડિયોને અપલોડ કરી શકો છો.

લોકપ્રિય સૉફ્ટવેરમાં Mac OS X માટે ફોટો બૂથ અને Windows 8+ માટે કૅમેરાનો સમાવેશ થાય છે. જો તમારી પાસે અન્ય કોઈ ઑપરેટિંગ સિસ્ટમ હોય, તો તમારે તમારા વેબકૅમનો ઉપયોગ કરીને વીડિયો કેવી રીતે રેકોર્ડ કરવા તે જોવાની જરૂર પડી શકે છે. તમે સામાન્ય રીતે તમારા ડિવાઇસની મેન્યુઅલમાં અથવા ઑનલાઇન માહિતી મેળવી શકો છો.

જો તમારી પાસે મોબાઇલ ડિવાઇસ છે, તો તમે તમારા ફોનના કૅમેરા વડે વીડિયો રેકોર્ડ કરી શકો છો અને તેમને YouTube ઍપ વડે અપલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7747572875120094264
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false