વીડિયો સેટિંગ ફેરફાર કરો

તમે વીડિયો અપલોડ કરો તે પછી, તમે YouTube Studioમાં તમારા વીડિયોની વિગતો બદલી શકો છો. તમારા વીડિયોના શીર્ષકથી લઈને કૅપ્શન અને કૉમેન્ટ સેટિંગ સુધી બધું જ બદલો. વીડિયોમાં મોટા પ્રમાણમાં ફેરફાર કેવી રીતે કરવા તે જાણો.

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, કન્ટેન્ટ પર ટૅપ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયો પસંદ કરો.
  4. ફેરફાર કરો Edit icon પર ટૅપ કરો.
  5. વીડિયોના સેટિંગમાં ફેરફાર કરો અને સાચવો પર ટૅપ કરો.

YouTube iPhone અને iPad ઍપ

  1. YouTube ઍપ  ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  3. સૌથી નીચે, તમારા વીડિયો પર ટૅપ કરો.
  4. તમે ફેરફાર કરવા માગતા હો, તે વીડિયોની બાજુમાં, વધુ  અને પછી ફેરફાર કરો Edit icon પર ટૅપ કરો.

  5. તમારા સેટિંગમાં ફેરફાર કરો અને સાચવો.

નિર્માતાઓ માટે વીડિયોમાં ફેરફાર કરવાની ટિપ મેળવો.

ઉપલબ્ધ વીડિયો સેટિંગ 

YouTube ઍપમાંથી નીચેની સેટિંગ બદલી શકાય છે:

  • શીર્ષક
  • વર્ણન
  • દૃશ્યતા
  • કમાણી કરવાની પ્રક્રિયા
  • ઑડિયન્સ
  • પ્લેલિસ્ટ
  • ટૅગ
  • Short રિમિક્સ કરવા
  • કૅટેગરી
  • કૉમેન્ટ
  • લાઇસન્સ અને વિતરણ
  • ડિલીટ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9197002610205003845
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false