પછી જુઓ પ્લેલિસ્ટમાં વીડિયોને ઉમેરવા વિશે અને તેમાંથી વીડિયોને કાઢી નાખવા વિશેની માહિતી

તમારા પછી જુઓ પ્લેલિસ્ટમાં વીડિયોને ઉમેરીને, તમને જ્યારે તેની જરૂર હોય ત્યારે તેને સરળતાથી શોધી શકો છો.

તમારા પછી જુઓ પ્લેલિસ્ટમાં કન્ટેન્ટને ઉમેરવા વિશેની માહિતી

  • વીડિયો જોતી વખતે: સાચવો પર ટૅપ કરો. તમારા પ્લેલિસ્ટને ખોલવા માટે અને પછી જુઓનું  અથવા બીજું પ્લેલિસ્ટ પસંદ કરવા માટે બદલો પર ટૅપ કરો.
  • Short જોતી વખતે: વધુ ''અને પછી પ્લેલિસ્ટમાં સાચવો અને પછી પછી જુઓ પર ટૅપ કરો.
  • વીડિયો બ્રાઉઝ કરતી વખતે: વીડિયોના શીર્ષકની બાજુમાં વધુ ''  પર ટૅપ કરો અને પછી જુઓમાં સાચવોને પસંદ કરો.

જો વીડિયો બાળકો માટે યોગ્ય તરીકે સેટ કર્યો હોય, તો તમે તેને પ્લેલિસ્ટમાં ઉમેરી શકતા નથી અથવા પછી જુઓ પર સાચવી શકતા નથી.

તમારા પછી જુઓ પ્લેલિસ્ટમાંથી કન્ટેન્ટને કાઢી નાખવા વિશે

  1. લાઇબ્રેરી ટૅબ પર જાઓ.
  2. પછી જુઓ ને પસંદ કરો. 
  3. તમે જે વીડિયો કાઢી નાખવા માગતા હો, તેની બાજુમાં વધુ '' પર ટૅપ કરો.
  4. પછી જુઓમાંથી કાઢી નાખો પર ટૅપ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11586992929685653198
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false