તમારા વીડિયોને બદલે બીજો મુકવો કે તેને ડિલીટ કરવો

તમે તમારી YouTube ચૅનલ પર અપલોડ કરેલો કોઈપણ વીડિયો ડિલીટ કરી શકો છો. તમે કોઈ વીડિયોને બદલે બીજો વીડિયો મૂકી ન શકો કારણ કે નવા વીડિયો અપલોડને નવું URL મળશે, પરંતુ તમે હાલના વીડિયોમાં ફેરફાર કરી શકો. 

તમારા પોતાના વીડિયો ડિલીટ કરવા

તમે તમારા પોતાના Google એકાઉન્ટમાંથી અપલોડ કર્યા હોય તેવા વીડિયો કાઢી નાખી શકો છો. જો તમે કોઈ વીડિયો ડિલિટ કરો છો, તો તે કાયમી ધોરણે ડિલિટ કરવામાં આવે છે — તમે તેને YouTube દ્વારા રિકવર કરી શકતા નથી. જો તમારે તેને ફરીથી જોવો હોય, તો તમે બૅકઅપ સાચવેલું હોવાની ખાતરી કરો.

  1. YouTube માં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા  અને પછી તમારા વીડિયો પર ટૅપ કરો.
  • અથવા તો મધ્ય મેનૂમાંથી ચૅનલ જુઓ પર ટૅપ કરો.
  1. તમારે ડિલીટ કરવો હોય તે વીડિયોની બાજુમાં, વધુ '' અને પછી ડિલીટ કરો  પસંદ કરો.
  2. કન્ફર્મ કરવા માટે ડિલીટ કરો પર ટૅપ કરો

તમે વીડિયો ડિલીટ કરી દેશો પછી YouTube Analyticsમાં વીડિયોનું URL અને શીર્ષક દેખાશે નહીં અથવા શોધી શકાશે નહીં. જોવાયાના સમય જેવો વીડિયો સાથે સંકળાયેલો ડેટા હજુ પણ ઍગ્રિગેટ રિપોર્ટનો હિસ્સો રહેશે, પરંતુ તેની ગણતરી ડિલીટ કરવામાં આવેલા વીડિયોની વિશેષતા તરીકે કરવામાં આવશે નહીં.

કોઈ વીડિયો બદલવા વિશે

તમે કોઈ વીડિયોને બદલી ન શકો કારણ કે YouTube પર તમે અપલોડ કરેલા કોઈપણ નવા વીડિયોને કોઈ નવું URL મળશે. તેને બદલે તમે આ કરી શકો:

દુરુપયોગ, ઉત્પીડન, અનુચિત કન્ટેન્ટ અથવા પ્રાઇવસીને લગતી ફરિયાદો બાબતે રિપોર્ટ કરવા, સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો. કૉપિરાઇટને લગતી બાબતો માટે, કૉપિરાઇટ કેન્દ્રની મુલાકાત લો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8119160671702784625
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false