તમારી YouTube ચૅનલને ડિલીટ કરવા અથવા છુપાવવા વિશેની માહિતી

તમે તમારી ચૅનલ પરના કન્ટેન્ટને હંગામી રીતે છુપાવવાનું અથવા તમારી ચૅનલને કાયમ માટે ડિલીટ કરવાનું પસંદ કરી શકો છો.

How to hide or delete your YouTube channel

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

તમારી ચૅનલને અસ્થાયી રીતે છુપાવવા વિશે 

તમે તમારી YouTube ચૅનલમાંથી કન્ટેન્ટને છુપાવી શકો છો અને તેને ફરી ચાલુ કરવાનું પસંદ કરી શકો છો. તમારી ચૅનલને છુપાવવાથી ચૅનલનું નામ, વીડિયો, પસંદ, સબ્સ્ક્રિપ્શન અને સબ્સ્ક્રાઇબર સંબંધી માહિતી ખાનગી બની જશે.

તમારી ચૅનલને અથવા ચૅનલનું કન્ટેન્ટ છુપાવવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુનાં સાઇડબારમાંથી, સેટિંગને પસંદ કરો.
  3. ચૅનલ અને પછી વિગતવાર સેટિંગને પસંદ કરો.
  4. સૌથી નીચે, YouTube કન્ટેન્ટ કાઢી નાખોને પસંદ કરો. નોંધ: આ તમને એવા પેજ પર લઈ જશે કે જ્યાં તમે તમારી ચૅનલને ડિલીટ કરી શકો છો અથવા તેને છુપાવી શકો છો. તમને તમારી સાઇન-ઇનની વિગતો દાખલ કરવાનું પૂછી શકાય છે.
  5. મારે મારી કન્ટેન્ટ છુપાવવી છેને પસંદ કરો.
  6. તમારી ચૅનલમાં શું છુપાવવામાં આવશે, તે કન્ફર્મ કરવા માટેના બૉક્સને પસંદ કરો.
  7. મારી ચૅનલ છુપાવોને પસંદ કરો.

જો તમે તમારી કન્ટેન્ટને દૃશ્યતા આપવા માગતા હો અથવા જો તમે તેને અપલોડ કરવા માગતા હો, તો કૉમેન્ટ કરો અથવા પ્લેલિસ્ટનો ઉપયોગ કરો, તમે એ ચૅનલને ફરીથી ચાલુ કરી શકો છો.

તમારી ચૅનલને કાયમ માટે ડિલીટ કરવા વિશે

તમારી YouTube ચૅનલ બંધ કરવાથી વીડિયો, કૉમેન્ટ, મેસેજ, પ્લેલિસ્ટ અને ઇતિહાસ સહિતની તમારી કન્ટેન્ટ કાયમ માટે ડિલીટ થઈ જશે. એ નોંધ લેશો કે હાલ તમે મોબાઇલ ડિવાઇસ પર ચૅનલને ડિલીટ કરી શકતા નથી.

જો તમે તમારી ચૅનલને કાયમ માટે ડિલીટ કરવાનું પસંદ કરો છો, તો અમને તમારું એકાઉન્ટ રિકવર કરવામાં મુશ્કેલી આવી શકે છે.

તમારી YouTube ચેનલને ડિલીટ કરવા વિશે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના સાઇડબારમાંથી, સેટિંગને  પસંદ કરો.
  3. ચૅનલ અને પછી વિગતવાર સેટિંગને પસંદ કરો.
  4. સૌથી નીચે, YouTube કન્ટેન્ટ કાઢી નાખોને પસંદ કરો. જો તમનેતમારી સાઇન-ઇનની વિગતો દાખલ કરવાનું કહેવામાં આવે, તો.
  5. હું કાયમ માટે મારી કન્ટેન્ટને ડિલીટ કરવા માગુ છું પસંદ કરો.
  6. તમે તમારી ચૅનલને ડિલીટ કરવા માગતા હોવાનું કન્ફર્મ કરવા માટેના બૉકસને પસંદ કરો.
  7. મારી કન્ટેન્ટ ડિલીટ કરોને પસંદ કરો.

તમારી ચૅનલને કાયમ માટે ડિલીટ થવામાં થોડો સમય લાગી શકે છે. ટૂંકા ગાળા માટે, તમને સાઇટ પર તમારા વીડિયો થંબનેલ દેખાવાનું ચાલુ રહી શકે છે.

નોંધ: આ પગલાં માત્ર તમારી YouTube ચૅનલને ડિલીટ કરશે, પરંતુ તમે તમારા જે Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો છો, તેને ડિલીટ કરશે નહીં. તમારું સમગ્ર Google એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું, તેના વિશે જાણો.

તમે ચૅનલne ડિલીટ કરો પછી, YouTube Analytics માં ચૅનલનું URL અને ચૅનલનું નામ જોઈ અથવા શોધી શકાશે નહીં. ચૅનલ સાથે જોડાયેલો ડેટા, જેમ કે જોવાયાનો સમય, હજી પણ રિપોર્ટને ઍગ્રિગેટ કરશે, પરંતુ તેને ડિલીટ કરેલી ચૅનલને લાગુ કરી શકાશે નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2888756791755442956
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false