તમારો YouTube માટેનો પાસવર્ડ બદલવા વિશેની માહિતી

તમે તમારા Google એકાઉન્ટ વડે YouTube પર સાઇન ઇન કરો છો, તેથી તમારા Google એકાઉન્ટનો પાસવર્ડ જ તમારો YouTube માટેનો પાસવર્ડ છે.

તમારો YouTube માટેનો પાસવર્ડ બદલવા માટે, તમારો Google એકાઉન્ટ પાસવર્ડ બદલવા માટેની સૂચના અનુસરો. આ ક્રિયા દ્વારા તમે Google ની Gmail, Blogger, Calendar વગેરે જેવી જે કોઈ સેવાઓનો ઉપયોગ કરો છો, તે બધી જ સેવાઓ માટે તમારો પાસવર્ડ બદલાઈ જશે.

શું તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો? તમારો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો તે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12395576733339112778
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false