Brand Lift સર્વેક્ષણો

આ પૉલિસી Brand Lift સર્વેક્ષણોનો ઉપયોગ કરતી દરેક વ્યક્તિ માટે સકારાત્મક અનુભવ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પૉલિસી બદલાતી હોવાના કારણે સમયાંતરે તપાસ કરતા રહો.

તમામ Brand Lift સર્વેક્ષણોએ અમારી જાહેરાતની પૉલિસી અને પ્રોગ્રામ પૉલિસીનું પાલન કરવું આવશ્યક છે. તમે વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતી એકત્રિત કરવા માટે Brand Lift સર્વેક્ષણોનો ઉપયોગ કરી શકતા નથી.

વધુમાં, નીચે વર્ણવેલ સંવેદનશીલ વિષયોથી સંબંધિત હોય એવા કોઈપણ પ્રશ્નોને અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિને આધારે મંજૂરી આપવામાં આવશે નહીં:

  • વસ્તી વિષયક માહિતી
  • જાતીય અભિગમ
  • ઉંમર
  • કૂળ
  • ખલેલ પહોંચાડતું, અરુચિકર અથવા પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ
  • દ્વેષપૂર્ણ અથવા અસહિષ્ણુ ભાષણ
  • અભદ્ર ભાષા
  • અન્ય અનુચિત કન્ટેન્ટ

Brand Lift સર્વેક્ષણોમાં સંવેદનશીલ શ્રેણીઓ પર લાગુ પડતા પ્રતિબંધો

બ્રાન્ડ લિફ્ટ સર્વેક્ષણોનો ઉપયોગ કરતી વખતે, તમે સંવેદનશીલ વિષયો પર દર્શકોનો પ્રતિસાદ એકત્રિત કરી શકતા નથી. આ પૉલિસીના હેતુઓ માટે, સંવેદનશીલ અન્ય માહિતીમાં સમાવેશ થાય છે:

  • પુખ્ત વયની પ્રવૃત્તિઓમાં રસ અથવા સહભાગિતા (પુખ્ત ડેટિંગ, પોર્નોગ્રાફી વગેરે)
  • જાતીય વર્તન અથવા અભિગમ
  • જાતીય અથવા વંશીય માહિતી
  • રાજકીય જોડાણ
  • વેપારી યુનિયનની મેમ્બરશિપ અથવા જોડાણ
  • ધર્મ અથવા ધાર્મિક માન્યતા
  • નાણાકીય સ્થિતિ અથવા પરિસ્થિતિ
  • આરોગ્ય અથવા તબીબી માહિતી
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળક તરીકેની સ્થિતિ

ઉપરાંત, અમારી YouTube જાહેરાતોની કન્ટેન્ટ પૉલિસી  માં પહેલેથી પ્રતિબંધિત કોઈપણ જાહેરાતો Brand Lift સર્વેક્ષણો બનાવવા સામે પ્રતિબંધ છે.

જો હું આ પૉલિસીનું ઉલ્લંઘન કરું તો શું થાય?

  • સર્વેક્ષણ બંધ કરવું: Brand Lift સર્વેક્ષણો કે જેઓ આ પૉલિસી નું પાલન ન કરતા હોય તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આનો અર્થ એ છે કે આ સર્વેક્ષણોનો હવે જાહેરાત ઝુંબેશ સાથે ઉપયોગ કરી શકાશે નહીં અને નવા સર્વેક્ષણો બનાવી શકાશે નહીં.
  • એકાઉન્ટનું સસ્પેન્શન: જો તમે અનેક ઉલ્લંઘનો અથવા ગંભીર ઉલ્લંઘન કર્યા હોય, તો તમારું Google Ads એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જો એમ થાય તો સસ્પેન્ડ કરાયેલા એકાઉન્ટમાંની તમામ જાહેરાતો ચાલતી બંધ થઈ જશે અને અમે કદાચ તમારી પાસેથી જાહેરાત સ્વીકારી નહીં શકીએ. કોઈપણ સંબંધિત એકાઉન્ટ કાયમી ધોરણે સસ્પેન્ડ પણ થઈ શકે છે અને સેટઅપ સમયે તમારા નવા એકાઉન્ટ આપમેળે સસ્પેન્ડ થઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12970576211289201732
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false