હાઇલાઇટ બનાવો

જ્યારે તમે લાઇવ સ્ટ્રીમ બનાવો છો ત્યારે તમે સ્ટ્રીમ કરતા હો ત્યારે હાઇલાઇટ તમને લાઇવ સ્ટ્રીમનાં ટૂંકા, ફેરફાર કરેલા વર્ઝન શેર કરવામાં મદદ કરી શકે છે.

સરળતાથી હાઇલાઇટ બનાવવા માટે સ્ટ્રીમ માર્કર ઉમેરો

સરળતાથી હાઇલાઇટ બનાવવા માટે, તમે લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યા હો તે દરમિયાન જ્યારે કંઈક રસપ્રદ બને ત્યારે તમે સ્ટ્રીમ માર્કર શામેલ કરી શકો છો. પછી, જ્યારે તમે YouTube એડિટરમાં હાઇલાઇટ બનાવવશો ત્યારે ટાઇમલાઇન પર તમને સ્ટ્રીમ માર્કર દેખાશે.

હાઇલાઇટ કેવી રીતે બનાવવી

તમે સ્ટ્રીમિંગ કરતા હો ત્યારે તમે હાઇલાઇટ બનાવી શકો છો અથવા તમારું સ્ટ્રીમિંગ પૂરું થઈ જાય પછી તેમાં ફેરફાર કરી શકો છો. જો તમે તમારી જાતે સ્ટ્રીમિંગ કરતા હો (ઘણાં ગેમ રમનારાઓની જેમ), તો સંભવતઃ તમે સંદર્ભ માટે સ્ટ્રીમ માર્કર શામેલ કરશો અને પછી તમારું સ્ટ્રીમ સમાપ્ત થઈ જાય પછી હાઇલાઇટ બનાવશો. જો તમે કોઈ ટીમનો ભાગ છો, તો તમે સ્ટ્રીમિંગ કરતી વખતે સરળતાથી હાઇલાઇટ બનાવી શકો છો.

  1. YouTube Studio ખોલો.
  2. સૌથી ઉપર જમણા ખૂણામાંથી, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. સ્ટ્રીમ કરો કે મેનેજ કરો પર ક્લિક કરો અને સ્ટ્રીમ કરવાું શરૂ કરો.
  4. જ્યારે કંઈક રસપ્રદ બને છે ત્યારે સ્ટ્રીમ માર્કર ઉમેરો, સૌથી ઉપર જમણા ખૂણામાંથી સ્ટ્રીમ માર્કર  fશામેલ કરો પર ટૅપ કરો.
  5. સૌથી ઉપર, હાઇલાઇટબનાવો પર ક્લિક કરો.
  6. વીડિયો ટ્રિમ કરો: તમે જે હાઇલાઇટ કરવા માગતા હો, તેને પસંદ કરો. તમે ટાઇમલાઇન પર હૅન્ડલબારને ખેંચી શકો છો અથવા ટાઇમસ્ટેમ્પમાં ફેરફાર કરી શકો છો.
  7. મ્યૂટ કે અનમ્યૂટ કરો: મ્યૂટ કરો પર ટૅપ કરો.
  8. શીર્ષક લખો, વીડિયોની પ્રાઇવસી સેટ કરો અને વર્ણન ઉમેરો.
  9. બનાવો પર ક્લિક કરો. તમારો વીડિયો આપમેળે પબ્લિશ થઈ જશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9584419982334907668
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false