કૉમેન્ટના નોટિફિકેશન સેટિંગ બદલો

નવી કૉમેન્ટ અને જવાબો સહિત, તમારી ચૅનલ પરની પ્રવૃત્તિ વિશે તમને ઇમેઇલ અને મોબાઇલ નોટિફિકેશન મળે કે કેમ તે મેનેજ કરવા માટે નોટિફિકેશનના સેટિંગનો ઉપયોગ કરો.

સેટિંગની સમીક્ષા કરતી વખતે, ધ્યાનમાં રાખો કે વીડિયો પર સતત કૉમેન્ટ દરેક માટે નોટિફિકેશન તરફ દોરી શકે નહીં. તેના બદલે અમે તમને પ્રસંગોપાત નોટિફિકેશન મોકલીએ છીએ.

નોટિફિકેશન મેનેજ કરવા

ખાતરી કરો કે તમારા ડિવાઇસ માટે YouTube નોટિફિકેશન ચાલુ છે.
  1. તમારા ડિવાઇસના સેટિંગ અને પછી એપ અને નોટિફિકેશન પર જાઓ.
  2. ઍપની સૂચિમાં YouTube શોધો અને નોટિફિકેશન ચાલુ કરવાની ખાતરી કરો.

Android માટે YouTube Studio ઍપ

  1. તમારા ડિવાઇસના સેટિંગ અને પછી નોટિફિકેશન પર જાઓ.
  2. ઍપની સૂચિમાં YouTube Studio શોધો અને નોટિફિકેશન ચાલુ કરવાની ખાતરી કરો.

YouTube Android ઍપ

  1. તમારા ડિવાઇસના સેટિંગ અને પછી નોટિફિકેશન પર જાઓ.
  2. ઍપની સૂચિમાં YouTube શોધો અને નોટિફિકેશન ચાલુ કરવાની ખાતરી કરો.

કૉમેન્ટના નોટિફિકેશન મેનેજ કરવા

Android માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
  3. સેટિંગ  અને પછી પુશ નોટિફિકેશન પર ટૅપ કરો.
  4. તમને જોઈએ તે મુજબ નોટિફિકેશન ચાલુ અથવા બંધ કરો: કૉમેન્ટ, Analytics, સિદ્ધિઓ, પૉલિસી અને Earn.

YouTube Android ઍપ

YouTube ઍપ ખોલો.
તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો.
સેટિંગ  અને પછી પુશ નોટિફિકેશન પર ટૅપ કરો.
તમને જોઈએ તે મુજબ નોટિફિકેશન ચાલુ અથવા બંધ કરો: કૉમેન્ટ, Analytics, સિદ્ધિઓ, પૉલિસી અને Earn.

મોબાઇલ નોટિફિકેશન વિશે વધુ જાણવા માટે, 'YouTubeના નોટિફિકેશન મેનેજ કરો' જુઓ.

કોઈ કૉમેન્ટ ખૂટે છે?
નોટિફિકેશન મળ્યા પછી તમને કૉમેન્ટ જોવા ન મળે તેવું બની શકે છે. તમને કૉમેન્ટ જોવા ન મળવાના સામાન્ય કારણો એ છે કે વપરાશકર્તાએ તેમની કૉમેન્ટ ડિલીટ કરી હતી અથવા તેને પૉલિસીને કારણે કાઢી નાખવામાં આવી હતી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1045340368484619105
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false