પ્લેલિસ્ટના પ્રાઇવસી સેટિંગ બદલવા વિશે માહિતી

જો તમે પ્લેલિસ્ટના માલિક હો, તો તમે જેમ વ્યક્તિગત વીડિયો માટે કરી શકો છો તેમ — તમારા પ્લેલિસ્ટને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે જોઈ શકાય તેવું બનાવી શકો છો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

YouTube Studio મારફતે પ્લેલિસ્ટની પ્રાઇવસી સેટ કરવી

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, પ્લેલિસ્ટ  પસંદ કરો.
  3. તમે જે પ્લેલિસ્ટ અપડેટ કરવા માગતા હો, તેની બાજુમાં YouTubeમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
  4. પ્લેલિસ્ટના શીર્ષકની નીચે, પ્લેલિસ્ટ પ્રાઇવસી ડ્રૉપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો.
  5. નવું પ્રાઇવસી સેટિંગ પસંદ કરો.  
  6. સાચવો પર ક્લિક કરો.

YouTube મારફતે પ્લેલિસ્ટની પ્રાઇવસી સેટ કરવી

  1. તમારા બધા પ્લેલિસ્ટ જોવા માટે 'તમે' ટૅબ પર જાઓ.
  2. તમે ફેરફાર કરવા માગતા હો તે પ્લેલિસ્ટ પસંદ કરો.
  3. પ્લેલિસ્ટના શીર્ષકની નીચે, પ્લેલિસ્ટની પ્રાઇવસી માટેના ડ્રૉપ-ડાઉન મેનૂ પર ક્લિક કરો.

પ્રાઇવસી સેટિંગ

  • સાર્વજનિક વીડિયો અને પ્લેલિસ્ટને કોઈ પણ જોઈ શકે છે અને શેર કરી શકે છે.
  • વીડિયોની લિંક ધરાવતી કોઈ પણ વ્યક્તિ ફક્ત લિંક સાથે દેખાતા વીડિયો અને પ્લેલિસ્ટને જોઈ શકે છે અને શેર કરી શકે છે.
  • YouTubeની સિસ્ટમ અને માનવ રિવ્યૂઅર જાહેરાત માટેની અનુકૂળતા, કૉપિરાઇટ અને અન્ય દુરુપયોગ રોકવાની કાર્યપદ્ધતિઓ માટે ખાનગી વીડિયો અને પ્લેલિસ્ટને રિવ્યૂ કરી શકે છે.
સુવિધા ફક્ત લિંક સાથે દેખાવવું ખાનગી સાર્વજનિક
URL શેર કરી શકે છે હા ના હા
ચૅનલના વિભાગમાં ઉમેરી શકાય છે હા ના હા
શોધ, સંબંધિત વીડિયો અને recsમાં બતાવી શકે છે ના ના હા
તમારી ચૅનલ પર પોસ્ટ કરી શકે છે ના ના હા
સબ્સ્ક્રાઇબરના ફીડમાં બતાવે છે ના ના હા

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
745914284379476630
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false