મારી YouTube ચૅનલ અને વીડિયો પર સંવેદનશીલ જાહેરાતોની મંજૂરી આપવા વિશે માહિતી

તમે તમારી ચૅનલને જાહેરાતની સંવેદનશીલ કૅટેગરીમાં પસંદ કરી શકો છો અને તમારા YouTube વીડિયોની બાજુમાં તે કૅટેગરીની જાહેરાતોને બતાવવાની મંજૂરી આપી શકો છો. સંવેદનશીલ કૅટેગરી પસંદ કરવી એ સ્વૈચ્છિક છે અને તેનાથી જાહેરાતકર્તાની માગનો લાભ લઈને આવક વધારવામાં સહાય મળી શકે છે.

સંવેદનશીલ કૅટેગરીમાંથી જાહેરાતોની મંજૂરી કેવી રીતે આપવી, તેની માહિતી આ મુજબ છે:

  1. તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. સૌથી ઉપર ડાબી બાજુએ, મેનૂ પર ક્લિક કરો.
  3. બ્લૉક કરવા માટેના નિયંત્રણો > YouTube માટે AdSense પર ક્લિક કરો.
  4. બધી ચૅનલના પેજ પર, સંવેદનશીલ કૅટેગરી મેનેજ કરો પર ક્લિક કરો.
  5. સૌથી નીચે, પસંદ કરવાની કૅટેગરી માટે બ્લૉક કરેલી/મંજૂરી આપેલી સ્વિચ વાપરો.

પસંદગી કરવાથી ફેરફારો ઑટોમેટિક રીતે સચવાય જાય છે અને તમારી ચૅનલ પર તે 24 કલાકમાં જોવા મળવા જોઈએ.

જાહેરાતની સંવેદનશીલ કૅટેગરી વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6169277400890780278
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false