બ્રાંડ એકાઉન્ટમાં ત્રીજા પક્ષના ટૂલ વાપરવામાં આવતી સમસ્યાઓ વિશે માહિતી

તમારી ચૅનલને બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરવાથી તમે એક જ એકાઉન્ટ પર ચૅનલ વચ્ચે સ્વિચ કરી શકો છો. કમનસીબે, કેટલાક ત્રીજા પક્ષ અને જૂની ઍપ ચૅનલ સ્વિચ કરવાને સપોર્ટ કરતી નથી. તેઓ તમને ભૂલનો મેસેજ આપી શકે અથવા ખોટી ચૅનલમાં સાઇન ઇન કરી શકે છે. આના પર આવું થઈ શકે છે:

  • iOS ફોટો ઍપ
  • કેટલીક જૂની મોબાઇલ ઍપ
  • કેટલાક ડિવાઇસ અને ગેમ કન્સોલ
  • iMovie કે Premiere જેવા સોફ્ટવેરમાં ફેરફાર કરવો
  • Wirecast જેવા ટૂલ
  • API પ્રમાણીકરણ વાપરનારી બીજી ઍપ્લિકેશન

સમસ્યા સુધારવા માટે નીચેનામાંથી કોઈ એક પગલું અજમાવો:

  • ખાતરી કરો કે તમે તમારા Google એકાઉન્ટના ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડ વડે સાઇન ઇન કરો છો.
  • ખાતરી કરો કે તમે તમારી ઍપનું સૌથી અપ ટૂ ડેટ વર્ઝન વાપરો છો.
  • જો આનાથી તમારી સમસ્યાનો ઉકેલ ન આવે તો નીચે જુઓ.

ત્રીજા પક્ષની ઍપ સાથે કઈ ચૅનલ વાપરવી તે પસંદ કરો

જ્યારે તમે ચૅનલ સ્વિચ કરવાને સપોર્ટ ન કરનારી ઍપ પર સાઇન ઇન કરો છો ત્યારે કઈ ચૅનલ પસંદ કરવામાં આવશે, તે પસંદ કરવા માટે તમારા એકાઉન્ટ પર ડિફૉલ્ટ ચૅનલ સેટ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16778753231944013349
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false