YouTubeના કરાર આધારિત બંધનોને કારણે કાઢી નખાયેલા અથવા બ્લૉક કરેલા વીડિયો

YouTube અમુક મ્યુઝિક કૉપિરાઇટના માલિકો સાથે તેમના સાઉન્ડ રેકોર્ડિંગ અને મ્યુઝિકલ રચનાઓના ઉપયોગની મંજૂરી આપવા બાબતના કરાર કરે છે.

આ કરારો હેઠળ, સાઇટમાંથી ચોક્કસ વીડિયો કાઢી નાખવાની અમને જરૂર પડી શકે છે. અમે અમુક પ્રદેશોમાં ચોક્કસ વીડિયો બ્લૉક પણ કરી શકીએ અથવા ચોક્કસ વીડિયોને પ્રતિવાદ બાદ ફરી ચાલુ થતા રોકી પણ શકીએ.

ક્યારેક આનો અર્થ એવો થઈ શકે કે Content IDની અપીલ અને પ્રતિવાદની પ્રક્રિયાઓ ઉપલબ્ધ હશે નહીં. તમારા એકાઉન્ટ પર હાલમાં પેનલ્ટી નહીં લાગે.

તમારા વીડિયોમાંના કોઈ એક સાથે આમ થાય તો YouTube તમને જાણ કરશે. શક્ય હશે ત્યારે અમે તમને ફરિયાદીની સંપર્ક માહિતી પણ આપીશું, જેથી તમે આ બાબતની સીધી જ ચર્ચા કરી શકો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16422056115486200705
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false