ચૅનલનું કસ્ટમાઇઝેશન કરો

તમે તમારા ઑડિયન્સના અન્વેષણ માટે તમારી ચૅનલના લેઆઉટ, બ્રાંડિંગ અને મૂળભૂત માહિતીને કસ્ટમાઇઝ કરી શકો છો.

તમારી ચૅનલને કસ્ટમાઇઝ કરવા માટે

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન પસંદ કરો.
  3. તમારી ચૅનલને કસ્ટમાઇઝ કરવા માટે નીચે આપેલાં ટૅબનો ઉપયોગ કરો:
  • લેઆઉટ: તમારા ચૅનલની ઑફરનું ટ્રેલર, ખાસ પસંદ કરેલો વીડિયો અને ચૅનલના વિભાગોને ગોઠવવા માટે આ ટૅબનો ઉપયોગ કરો.
  • બ્રાંડિંગ: તમારો પ્રોફાઇલ ફોટો, બૅનરની છબી અને વીડિયોના વૉટરમાર્કને અપડેટ કરવા માટે આ ટૅબનો ઉપયોગ કરો.
  • મૂળભૂત માહિતી: તમારી ચૅનલનું નામ, હૅન્ડલ, વર્ણન અને સાઇટની લિંકને કસ્ટમાઇઝ કરવા માટે આ ટૅબનો ઉપયોગ કરો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13489854867887120559
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false