"આ વીડિયો આ ડિવાઇસ પર ઉપલબ્ધ નથી" ભૂલનો મેસેજ

હું મોબાઇલ ડિવાઇસ પર મારા પોતાના વીડિયો જોઈ શકતો નથી

જો કૉપિરાઇટના માલિક તમારા વીડિયો પર દાવો કરે છે, તો માલિક અમુક ડિવાઇસ (મોબાઇલ ફોન/ટૅબ્લેટ, સ્માર્ટ ટીવી અને ગેમ કન્સોલ) પર વીડિયો બતાવવાનું પ્રતિબંધિત કરવાનું પસંદ કરી શકે છે.

તમારા વીડિયોનું સ્ટેટસ અને તમે કઈ ક્રિયા કરી શકો તે વિશે વધુ જાણવા માટે, YouTubeના કૉપિરાઇટ કેન્દ્રની મુલાકાત લો. તમે સામાન્ય Content ID પ્રશ્નોના જવાબો પણ જોઈ શકો છો.

હું મોબાઇલ ડિવાઇસ પર અન્ય ચૅનલના વીડિયો જોઈ શકતો નથી

YouTubeનું ડિસ્ટ્રિબ્યૂશન મૉડલ કમાણી કરનારા ભાગીદારોને કન્ટેન્ટ ઉપલબ્ધ હોય તે પ્લેટફોર્મને નિયંત્રિત કરવાની પરવાનગી આપે છે. વધુ માહિતી માટે, ડિસ્ટ્રિબ્યૂશન સેટિંગ વિશે સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10630832681675398965
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false