આગળ જોવા માટે શું છે મૉડ્યૂલ

"આગળ જોવા માટે શું છે" મૉડ્યૂલ એવા દર્શકો માટે દેખાય છે કે જેમણે તમારી ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કર્યું છે જેથી તેઓને તમારા વીડિયો સાથે જોડાયેલા રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે. આ વિભાગ ડાયનૅમિક છે જેમાં અમે હંમેશા દર્શકોને તેમણે ન જોયું હોય તેવું કન્ટેન્ટ બતાવીએ છીએ.

"આગળ જોવા માટે શું છે મૉડ્યૂલ" પર કન્ટેન્ટ કેવી રીતે દેખાય છે તે અહીં નીચે આપેલું છે:

  1. જો તમારી પાસે હાલમાં લાઇવ સ્ટ્રીમિંગ ઇવેન્ટ છે, તો આ "આગળ જોવા માટે શું છે" મૉડ્યૂલમાં દેખાશે.
  2. જો કોઈ દર્શક તમારી ચૅનલ પર ટ્રુવ્યૂ ઇન-સર્ચ જાહેરાતથી આવે, તો તે "આગળ જોવા માટે શું છે"માં પ્રમોટેડ વીડિયો બતાવશે.
  3. જો ઉપરોક્તમાંથી કોઈ લાગુ પડતું ન હોય પરંતુ દર્શકે તાજેતરમાં તમારી ચૅનલમાંથી કોઈ વીડિયો જોયો હોય, તો તે તમારું પ્રથમ "સંબંધિત" અપલોડ બતાવશે. જ્યારે વીડિયો સમાપ્ત થાય છે ત્યારે વીડિયો પ્લેયરમાં "સંબંધિત વીડિયો"માં ડાબી બાજુએ સૌથી ઉપરના થંબનેલ તરીકે બતાવવામાં આવે છે તે આ વીડિયો છે.
  4. જો ઉપરોક્તમાંથી કોઈપણ લાગુ પડતું ન હોય, તો તે તમારી ચૅનલ માટે સૌથી તાજેતરનું અપલોડ બતાવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6741124381584062151
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false