છુપાવેલી ચૅનલ ફરી ચાલુ કરવી

તમને તમારા કન્ટેન્ટ પેજમાં એવો મેસેજ દેખાઈ શકે કે, "તમારી YouTube ચૅનલમાં કન્ટેન્ટ છે પણ તે બંધ કરેલી છે". આમ હોય તો, તમારી ચૅનલ છુપાવેલી છે અને તમારા વીડિયો અને અન્ય કન્ટેન્ટને હાલમાં અન્ય લોકોને જોઈ શકતા નથી. 

આ સ્ટેટસ થવાનું કારણ એ હોઈ શકે કે તમે Google એકાઉન્ટ સેટિંગ મારફતે તમારી ચૅનલ છુપાવવાનું પસંદ કર્યું હોય.

તમે હજુ પણ જોઈ, પસંદ અને સબ્સ્ક્રાઇબ કરી શકો અને તે પ્રવૃત્તિ સંપૂર્ણપણે ખાનગી રહેશે. તમારે તમારું કન્ટેન્ટ દેખાય તેમ કરવું હોય અથવા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવો હોય તો તમારે ચૅનલ ચાલુ કરવી જરૂરી છે.

તમારી ચૅનલ ચાલુ કરી કન્ટેન્ટ કેવી રીતે બતાવવું

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. ચૅનલ બનાવો પર જાઓ અને ફોર્મ ભરો. આ પગલું તમારી YouTube ચૅનલ રિસ્ટોર કરશે. 
    • ફોર્મમાં, "વ્યાવસાયિક અથવા અન્ય નામનો ઉપયોગ કરવા માટે અહીં ક્લિક કરો" પર ક્લિક કરશો નહીં. આ પગલું તમારી છુપાયેલી ચૅનલ રિસ્ટોર કરવાને બદલે ચૅનલ બનાવશે.
  3. તમે તમારી સાર્વજનિક ચૅનલ ફરી બનાવી લો તે પછી તમે વીડિયો પેજમાં તમારા વીડિયો અને પ્લેલિસ્ટ દેખાય તેમ કરી શકો છો.

જો તમારું બ્રાંડ એકાઉન્ટ હોય તો

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા પર ટૅપ કરો.
  3. સેટિંગ પર ટૅપ કરો.
  4. એકાઉન્ટ અને પછી તમારી ચૅનલ ઉમેરો અથવા મેનેજ કરો પર ટૅપ કરો.
  5. છુપાયેલી ચૅનલ પસંદ કરો.
  6. ચૅનલ બનાવવાનું કહેવાય ત્યારે ઓકે પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3166693587379901001
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false