YouTube Studio ડૅશબોર્ડનો ઉપયોગ કરવો

તમારી ચૅનલના વિશ્લેષણો, કૉમેન્ટ અને વધુ બાબતોનો ઓવરવ્યૂ મેળવવા માટે YouTube Studio ડૅશબોર્ડનો ઉપયોગ કરો.

તમારું ડૅશબોર્ડ જોવું

iPhone અને iPad માટે YouTube Studio ઍપ

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી, ડૅશબોર્ડ પસંદ કરો.

તમારા ડૅશબોર્ડ પર નેવિગેટ કરો

ડૅશબોર્ડ પર તમે નીચેના કાર્ડ જોઈ શકો છો:

  • કુલ સબ્સ્ક્રાઇબર: તમારી YouTube ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કરનારા દર્શકોની સંખ્યા.
  • ચૅનલના વિશ્લેષણો: છેલ્લા 28 દિવસથી વધુમાં તમારી ચૅનલના જોવાયાના સમય, વ્યૂ અને તમારી ચૅનલના સબ્સ્ક્રાઇબરોનો એક ઝડપી ઓવરવ્યૂ.
  • નવીનતમ પબ્લિશ કરેલું કન્ટેન્ટ: તમારા તાજેતરમાં પબ્લિશ કરેલા વીડિયો, Shorts અને લાઇવનો એક સ્નેપશૉટ.
  • નવીનતમ કૉમેન્ટ: તમે જવાબ આપ્યો ન હોય તેવી નવીનતમ કૉમેન્ટનો એક સ્નેપશૉટ.
    નોંધ: નિર્માતાઓ પાસે હવે પબ્લિશ થયેલા કન્ટેન્ટનું કાર્ડ નાનું કરવાનો વિકલ્પ છે. એકવાર નાનું કરી લો એટલે તમે તેને મોટું ન કરો ત્યાં સુધી તે તેમ રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13597091631967421145
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false