કસ્ટમ URL ઓવરવ્યૂ

કસ્ટમ URL હવે વપરાશકર્તાઓને તમારા હૅન્ડલ પર આધારિત નવા URL પર રીડાયરેક્ટ કરે છે. જો તમારે તમારું URL બદલવાની જરૂર હોય, તો તમે youtube.com/handle પર તમારા હૅન્ડલને અપડેટ કરીને આ કરી શકો છો.
 

નવા કસ્ટમ URLનું હવે સેટઅપ કરી શકાતું નથી અને વર્તમાન કસ્ટમ URL હવે બદલી શકાતા નથી. વર્તમાન કસ્ટમ URL ચાલતા રહેશે. તમારે તમારું કસ્ટમ URL હંમેશ માટે કાઢી નાખવું જરૂરી હોય, તો આ તમે તમારી ચૅનલ ડિલીટ કરીને કરી શકો. રિમાઇન્ડર આપીએ કે, તમારી ચૅનલ ડિલીટ કરવી એ કાયમી પગલું છે.

જો તમે તમારી ચૅનલ માટે એક નવું URL બનાવવા માગતા હો, તો તમારું હૅન્ડલ બદલો. જ્યારે પણ તમે ચૅનલના માલિક તરીકે તમારું હૅન્ડલ પસંદ કરો છો અથવા બદલો છો ત્યારે ઑટોમૅટિક રીતે એક હૅન્ડલ URL બનાવવામાં આવે છે. તે આ રીતે બતાવાય છે, ઉદાહરણ તરીકે, youtube.com/@youtubecreators. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9506769421182013174
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false