મારી YouTube ચૅનલ અને વીડિયો પર જાહેરાતોને બ્લૉક કરવી

YouTube પાર્ટનર પ્રોગ્રામમાં (MCN આનુષંગિકો સહિત) તેમની પોતાના કન્ટેન્ટ પર ચાલતી જાહેરાતોમાં ફેરફાર કરવા માગતા નિર્માતા માટે આ લેખ છે.
 
જો તમે દર્શક હો, તો તમે વીડિયો પર જુઓ છો તે જાહેરાતો વિશે વધુ જાણવા માટે આ લેખ તપાસો.

YouTube પાર્ટનર તરીકે, તમે તમારા YouTube વીડિયો અને ચૅનલની બાજુમાં દેખાતી જાહેરાતોને ફિલ્ટર કરી શકો છો.

સામાન્ય કે ચોક્કસ કૅટેગરી અથવા ચોક્કસ જાહેરાતકર્તા ડોમેનની જાહેરાતોને ફિલ્ટર કરવાની રીત અહીં આપી છે:

  1. તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ઉપર ડાબી બાજુએ, મેનૂ પર ક્લિક કરો.
  3. બ્લૉક કરવા માટેના નિયંત્રણો અને પછી YouTube હોસ્ટ પર ક્લિક કરો
    • ​​ વિશિષ્ટ જાહેરાતકર્તા URLને બ્લૉક કરવા: પેજની સૌથી ઉપર આડા બારમાં જાહેરાતકર્તા URL ટૅબ પર ક્લિક કરો. આપેલા બૉક્સમાં URL દાખલ કરો, પછી URLને બ્લૉક કરો પર ક્લિક કરો.
    • સામાન્ય અથવા સંવેદનશીલ કૅટેગરી દ્વારા જાહેરાતોને બ્લૉક કરવી: પેજની સૌથી ઉપર પર આડા બારમાં યોગ્ય ટૅબ પર ક્લિક કરો. કૅટેગરીને પરવાનગી આપવા અથવા બ્લૉક કરવા માટે પેજ પરના નિયંત્રણોનો ઉપયોગ કરો.

પસંદગી કરવાથી ફેરફારો ઑટોમૅટિક રીતે સચવાય જાય છે અને તમારી ચૅનલ પર તે 24 કલાકમાં જોવા મળવા જોઈએ.

બ્લૉક કરવા માટેના નિયંત્રણો માત્ર જોવાના પેજ પર બતાવવામાં આવતી જાહેરાતો પર લાગુ થાય છે. તેની કોઈ અસર ફીડ કે Shorts પર બતાવવામાં આવતી જાહેરાતો પર થતી નથી.

તમારી ફિલ્ટર સૂચિ YouTube માટે AdSense મારફતે બતાવવામાં આવતી જાહેરાતોને જ બ્લૉક કરે છે. ચોક્કસ ડોમેનને ફિલ્ટર કરવાથી Google Ad Manager દ્વારા આપવામાં આવતી જાહેરાત સેવાને અટકાવવામાં આવશે નહીં.

જાહેરાતોને પરવાનગી આપવા અને બ્લૉક કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14186116035379712627
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false