YouTubeએ સુઝાવ આપેલા અપલોડ એન્કોડિંગ સેટિંગ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

નીચે YouTube પર તમારા વીડિયો માટે સુઝાવ આપેલા અપલોડ એન્કોડિંગ સેટિંગ છે. 

કન્ટેનર: MP4
  • ફેરફાર કરવાની સૂચિઓ નથી (અથવા વીડિયો પર યોગ્ય રીતે પ્રક્રિયા ન થાય તેમ બની શકે)
  • ફાઇલની આગળ ઍટમ ખસેડો (ઝડપી શરૂઆત)
ઑડિયો કોડેક: AAC-LC
  • ચૅનલ: સ્ટીરિયો અથવા સ્ટીરિયો + 5.1
  • સેમ્પલ રેટ 96khz અથવા 48khz
વીડિયો કોડેક: H.264
  • પ્રોગ્રેસિવ સ્કૅન (ઇન્ટરલેસિંગ નહિ)
  • ઉચ્ચ પ્રોફાઇલ
  • સતત 2 B ફ્રેમ
  • બંધ GOP. અડધા ફ્રેમ રેટનું GOP.
  • CABAC
  • વેરિયેબલ બિટરેટ બિટરેટની કોઈ મર્યાદાની જરૂર નથી, તેમ છતાં અમે સંદર્ભ માટે નીચે સુઝાવ આપેલા બિટ રેટ ઑફર કરીએ છીએ.
  • ક્રોમા સબસેમ્પલિંગ: 4:2:0
ફ્રેમ રેટ

કન્ટેન્ટ જે ફ્રેમ રેટમાં રેકોર્ડ કર્યું હતું, તેમાં જ એન્કોડ અને અપલોડ કરવું જોઈએ.

સામાન્ય ફ્રેમ રેટમાં આ શામેલ છે: પ્રતિ સેકન્ડ 24, 25, 30, 48, 50, 60 ફ્રેમ (અન્ય ફ્રેમ રેટ પણ સ્વીકાર્ય છે).

ઇન્ટરલેસ કન્ટેન્ટ અપલોડ કરતાં પહેલાં તેને ડિઇન્ટરલેસ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, 1080i60 કન્ટેન્ટને 1080p30 પર ડિઇન્ટરલેસ કરવું જોઈએ. પ્રતિ સેકન્ડ 60 ઇન્ટરલેસ ફીલ્ડને પ્રતિ સેકન્ડ 30 પ્રોગ્રેસિવ ફ્રેમ પર ડિઇન્ટરલેસ કરવું જોઈએ.

બિટરેટ

અપલોડ માટે નીચેના બિટરેટનો સુઝાવ આપવામાં આવે છે. ઑડિયો પ્લેબૅક વીડિયો રિઝોલ્યુશન સાથે સંબંધિત નથી.

SDR અપલોડ માટે સુઝાવ આપેલા વીડિયો બિટરેટ

નવા 4K અપલોડ 4Kમાં જોવા માટે, VP9ને સપોર્ટ કરનારા બ્રાઉઝર કે ડિવાઇસનો ઉપયોગ કરો.

પ્રકાર વીડિયો બિટરેટ, સ્ટૅન્ડર્ડ ફ્રેમ રેટ
(24, 25, 30)
વીડિયો બિટરેટ, ઉચ્ચ ફ્રેમ રેટ
(48, 50, 60)
8K 80 - 160 Mbps 120 થી 240 Mbps
2160p (4K) 35–45 Mbps 53–68 Mbps
1440p (2K) 16 Mbps 24 Mbps
1080p 8 Mbps 12 Mbps
720p 5 Mbps 7.5 Mbps
480p 2.5 Mbps 4 Mbps
360p 1 Mbps 1.5 Mbps

HDR અપલોડ માટે સુઝાવ આપેલા વીડિયો બિટરેટ

પ્રકાર વીડિયો બિટરેટ, સ્ટૅન્ડર્ડ ફ્રેમ રેટ
(24, 25, 30)
વીડિયો બિટરેટ, ઉચ્ચ ફ્રેમ રેટ
(48, 50, 60)
8K 100 - 200 Mbps 150 થી 300 Mbps
2160p (4K) 44–56 Mbps 66–85 Mbps
1440p (2K) 20 Mbps 30 Mbps
1080p 10 Mbps 15 Mbps
720p 6.5 Mbps 9.5 Mbps
480p

સપોર્ટ કરવામાં આવતો નથી

સપોર્ટ કરવામાં આવતો નથી
360p સપોર્ટ કરવામાં આવતો નથી સપોર્ટ કરવામાં આવતો નથી

અપલોડ માટે સુઝાવ આપેલા ઑડિયો બિટરેટ

પ્રકાર ઑડિઓ બિટરેટ
મૉનો 128 kbps
સ્ટીરિયો 384 kbps
5.1 512 kbps
વીડિયો રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તર

કમ્પ્યૂટર પર YouTube માટે સ્ટૅન્ડર્ડ સાપેક્ષ ગુણોત્તર16:9 છે. વર્ટિકલ અથવા સ્કવેર જેવા અન્ય સાપેક્ષ ગુણોત્તર અપલોડ કરતી વખતે પ્લેયર ઑટોમૅટિક રીતે પોતાને વીડિયોના કદ મુજબ ગોઠવે છે. સાપેક્ષ ગુણોત્તર અને ડિવાઇસના આધારે આ સેટિંગ જોવાનો શ્રેષ્ઠ અનુભવ આપે છે.

વીડિયો રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તરનો સાચી રીતે ઉપયોગ કરવાની રીત જાણો.

રંગ સ્પેસ

SDR અપલોડ માટે સુઝાવ આપેલી રંગ સ્પેસ

SDR અપલોડ માટે YouTube સ્ટૅન્ડર્ડ રંગ સ્પેસ તરીકે BT.709નો સુઝાવ આપે છે:
રંગ સ્પેસ રંગ ટ્રાન્સફર લાક્ષણિક્તાઓ (TRC) રંગ પ્રાથમિક્તાઓ રંગ મેટ્રિક્સ ગુણાંકો
BT.709 BT.709 (H.273 મૂલ્ય: 1) BT.709 (H.273 મૂલ્ય 1) BT.709 (H.273 મૂલ્ય 1)


YouTube વીડિયો પર પ્રક્રિયા કરતા પહેલાં સમાન રંગ મેટ્રિક્સ અને પ્રાથમિક્તાઓને કાર્યક્ષમ રીતે પ્રમાણિત કરે છે. ઉદાહરણ તરીકે, BT.601 અને BT.709 TRC સમાન છે અને YouTube તેને BT.709 પર એકીકૃત કરે છે. અથવા BT.601 NTSC અને PALમાં કાર્યવંત રીતે સમાન રંગ મેટ્રિક્સ હોય છે અને YouTube તેને BT.601 NTSC પર એકીકૃત કરે છે. આ ઉપરાંત, રંગ સ્પેસના મૂલ્યોનું અર્થઘટન કરવા માટે YouTube નીચેના ઍક્શન લઈ શકે છે:

ક્યારે YouTube ઍક્શન
અપલોડ રંગ સ્પેસમાં બિનઉલ્લેખિત TRC છે. BT.709 TRCની ધારણા કરે છે.
અપલોડ રંગ સ્પેસમાં અજાણ્યા અને બિનઉલ્લેખિત રંગ મેટ્રિક્સ અને પ્રાથમિક્તાઓ છે. BT.709 રંગ મેટ્રિક્સ અને પ્રાથમિક્તાઓની ધારણા કરે છે.
અપલોડ રંગ સ્પેસ ઉલ્લેખિત મૂલ્ય સાથે BT.601 અને BT.709 રંગ પ્રાથમિક્તાઓ અને મેટ્રિક્સ મિક્સ કરે છે. રંગ પ્રાથમિક્તાઓ ઓવરરાઇડ કરવા અને તેને નિયમિત બનાવવા માટે રંગ મેટ્રિક્સનો ઉપયોગ કરે છે.
અપલોડ રંગ સ્પેસ BT.601 અને BT.709 રંગ પ્રાથમિક્તાઓને અને મેટ્રિક્સને મિક્સ કરે છે અને પ્રાથમિક્તાઓ અથવા મેટ્રિક્સનો ઉલ્લેખ કરવામાં આવે છે. બિનઉલ્લેખિત રંગ પ્રાથમિક્તાઓ/મેટ્રિક્સ સેટ કરવા અને ઓવરરાઇડ કરવા માટે તેના ઉલ્લેખિત મૂલ્યનો ઉપયોગ કરે છે.


અપલોડ રંગ સ્પેસ પ્રમાણીકરણ કર્યા પછી, YouTube ચેક કરશે કે BT.709 અથવા BT.601 મેળ ખાય છે કે નહીં અને રંગ સ્પેસમાંથી પાસ થાય છે કે નહીં. અન્યથા, YouTube પિક્સેલ મૂલ્યોને મેપ કરીને સપોર્ટ ન કરવામાં આવતી રંગ સ્પેસને BT.709 પર બદલે છે.

નોંધ: YouTube BT.2020 થી BT.709 (8-bit) જેવા બૅન્ડિંગ ટાળવા માટે, જે રંગ પ્રાથમિક્તાઓને સપોર્ટ કરવામાં આવતા HDR ટ્રાન્સફર ફંક્શન વિના ઉચ્ચ બિટ ઊંડાણની જરૂર હોય, તેને બદલે છે. YouTube રંગ શ્રેણી મર્યાદિત કરવા માટે સંપૂર્ણ રંગ શ્રેણી બદલે છે.
ચેતવણી: YouTube અપલોડ પર RGB રંગ મેટ્રિક્સનો સુઝાવ આપતું નથી. આ કેસમાં, YouTube પ્રમાણીકરણ પહેલાં શરૂઆતમાં રંગ મેટ્રિક્સને બિનઉલ્લેખિત પર સેટ કરે છે. પછી તે પ્રમાણીકરણ દરમિયાન રંગ પ્રાથમિક્તાઓનો ઉપયોગ કરીને રંગ મેટ્રિક્સનું અનુમાન લગાવશે. નોંધ લેશો કે sRGB TRC બદલાઈને BT.709 TRC થશે. જ્યારે રંગ પ્રાથમિક્તાઓ/મેટ્રિક્સ/TRCને FFmpeg રંગ સ્પેસ રૂપાંતરણ ફિલ્ટર દ્વારા સપોર્ટ કરવામાં આવતો ન હોય ત્યારે YouTube તેને BT.709 પર ફરી ટૅગ કરે છે.

HDR અપલોડ માટે સુઝાવ આપેલી રંગ સ્પેસ

HDR વીડિયો અપલોડ કરો લેખનો સંદર્ભ મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15235896234550168146
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false