YouTube પર એકાઉન્ટ બનાવવું

YouTubeમાં સાઇન ઇન કરવા માટે, તમારે Google એકાઉન્ટ બનાવવું જરૂરી રહેશે. Google એકાઉન્ટ તમને પસંદ કરવું, સબ્સ્ક્રાઇબ કરવું, પછી જોવું અને જોવાયાના ઇતિહાસ સહિતની YouTubeની ઘણી સુવિધાઓનો ઉપયોગ કરવા દે છે.

શરૂઆત કરવી | YouTubeમાં સાઇન ઇન કરવાની અને YouTube ચૅનલ બનાવવાની રીત અને તેનાં કારણો

 

 

  1. YouTube પર જાઓ.
  2. સૌથી ઉપર જમણી બાજુએ, સાઇન ઇન કરો પર ક્લિક કરો.
  3. એકાઉન્ટ બનાવો પર ક્લિક કરો.
  4. મારા માટે અથવા મારો વ્યવસાય મેનેજ કરવા માટે પસંદ કરો.
એકવાર તમે તમારા Google એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન કરી લો, પછી તમે તમારા એકાઉન્ટ પર YouTube ચૅનલ બનાવી શકો છો. YouTube ચૅનલ તમને વીડિયો અપલોડ કરવાની, કૉમેન્ટ છોડવાની અને પ્લેલિસ્ટ બનાવવાની સુવિધા આપે છે. 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12013908986895183898
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false