તમારા Shorts રિમિક્સ માટે ઉપલબ્ધ બનાવવા

નોંધ: આ લેખ ફક્ત એવા મ્યુઝિક પાર્ટનરને લાગુ પડે છે કે જેમનો YouTube સાથે Shorts માટે કોઈ કરાર થયો હોય.

તમારા Shorts રિમિક્સ કરવા માટે વપરાશકર્તાઓને ઉપલબ્ધ બને તે માટે Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કરો. જે Shorts માટે દાવો રદ કરાયો હોય અથવા જેમાં Shorts બનાવવા માટેના ટૂલનો ઉપયોગ કર્યા વિના મ્યુઝિક ઉમેરેલું હોય તેમાં તમારા લેબલ અથવા વિતરકના હસ્તક્ષેપની જરૂર પડે તેમ બની શકે. આ વિશે નીચે વધુ જાણો.

Shorts રિમિક્સ કરવાની યોગ્યતા

કોઈ કલાકારનું ગીત જેમાં હોય તેવા Shortને રિમિક્સ કરવા માટે જરૂરી છે કે, સૉર્સ Short:

  • મ્યુઝિક કન્ટેન્ટ ધરાવતો હોય
  • માટે Shorts લાઇબ્રેરીમાંથી લીધેલા મ્યુઝિકનો ઉપયોગ કરીને બનાવાયેલા "ઇન-પ્રોડક્ટ (Shorts)" ઑરિજિન ધરાવતા, Shorts-યોગ્ય સાઉન્ડ રેકોર્ડિંગ દ્વારા દાવો કરાયો હોય
  • કોઈ મ્યુઝિક નેટવર્ક ચૅનલ પર અપલોડ ન કરાયો હોય

કોઈ મ્યુઝિક નેટવર્ક ચૅનલ પર અપલોડ કરેલા Shortsનો દાવો પાર્ટનર અપલોડ પ્રકાર તરીકેના વેબ અસેટ પ્રકાર વડે થવો જોઈએ. જો Short અપલોડ કરવા માટે ઉપયોગમાં લેવાયેલી ચૅનલ કોઈ મ્યુઝિક નેટવર્ક ચૅનલ સાથે લિંક કરેલી ન હોય, તો ગ્રીન સ્ક્રીન, Collab અથવા કટ જેવા વિઝ્યુઅલ રિમિક્સના વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ.

વિઝ્યુઅલ રિમિક્સની સુવિધાઓ ત્રીજા પક્ષના દાવા ધરાવતા Shorts માટે ઉપલબ્ધ નથી. કોઈ ગીત માટે સાઉન્ડ રેકોર્ડિંગના દાવા જેવો, ત્રીજા પક્ષનો દાવો Shortsમાં ઉપલબ્ધ હોય તેવા મ્યુઝિકનું પ્રતિનિધિત્વ કરતો હોવા છતાં, ઑડિયોનું રિમિક્સ કરી શકાય છે.

તમારી ચૅનલ કોઈ મ્યુઝિક નેટવર્ક સાથે લિંક થયેલી છે કે કેમ તે જાણવું

કોઈ મ્યુઝિક નેટવર્ક સાથેનું તમારી ચૅનલનું જોડાણ ચેક કરવા માટે,

  1. તમારી ચૅનલની લૉગ ઇન વિગતનો ઉપયોગ કરીને YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. તમારા ડૅશબોર્ડ પર જાઓ.
  3. "નેટવર્ક સંબંધ" હેઠળ, લેબલ અથવા વિતરકનું નામ શોધો. "નેટવર્ક સંબંધ" વિભાગ ન દેખાય, તો તમારી ચૅનલ મ્યુઝિક નેટવર્ક સાથે લિંક થયેલી નથી.
તમે લેબલ અથવા વિતરકના Studioના કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટનો ઍક્સેસ ધરાવતા વપરાશકર્તા હો, તો તમને ચૅનલ ટૅબમાં લિંક થયેલી ચૅનલ મળી શકે.

સામાન્ય સમસ્યાઓનું નિવારણ

સમસ્યા સમસ્યાનું નિવારણ કરવાના પગલાં
ગીત મ્યુઝિક લાઇબ્રેરીમાં દેખાતું નથી ગીત માટે રિમિક્સના માપદંડ પૂરા કરતો હોય તેવો આર્ટ ટ્રૅક હોવાનું ચેક કરો.
"ઑડિયોનો ઉપયોગ કરો" વિકલ્પ Short પર દેખાતો નથી
  • ગીત માટે રિમિક્સના માપદંડ પૂરા કરતો હોય તેવો આર્ટ ટ્રૅક હોવાનું ચેક કરો.
  • જે ચૅનલ દ્વારા Short અપલોડ કરાયો હોય તે મ્યુઝિક નેટવર્ક સાથે લિંક થયેલી ન હોવાની ખાતરી કરો.
  • ગીતનું પ્રતિનિધિત્વ કરતી ધ્વનિ રેકોર્ડિંગ અસેટનો ઉપયોગ કરતા ગીતનો દાવો કરવા માટે મેન્યુઅલ દાવો કરવાના ટૂલનો ઉપયોગ કરો.
વિઝ્યુઅલ રિમિક્સ વિકલ્પો ઉપલબ્ધ નથી, જોકે ચૅનલ લેબલ/વિતરક નેટવર્ક નથી

ત્રીજા પક્ષના દાવા બાબતે ચેક કરો:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં Short ખોલો.
  2. કૉપિરાઇટ પર ક્લિક કરો.

તેમાં ત્રીજા પક્ષના દાવા હોય, તો વિઝ્યુઅલ રિમિક્સ વિકલ્પોને મંજૂરી નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8742086555712256349
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false