તમારા YouTube Shorts પર સંબંધિત વીડિયો ઉમેરો

તમે તમારો Short અપલોડ કરો તે પછી દર્શકોને YouTube પરના તમારા અન્ય કન્ટેન્ટ પર લઈ જવામાં સહાય કરવા માટે, તમે સંબંધિત વીડિયો ઉમેરી શકો છો. સંબંધિત વીડિયો તમને Shorts પ્લેયરમાં તમારા વીડિયો, Shorts અને લાઇવ બતાવવાની મંજૂરી આપે છે.

✨નવું✨ તમારા Shorts🩳માં લિંક🔗 ઉમેરો

સંબંધિત વીડિયો ઉમેરો

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે Short પર ક્લિક કરો.
  4. તમારી ચૅનલમાંથી સંબંધિત વીડિયો પસંદ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

નોંધ:

દર્શકો તમારા સંબંધિત વીડિયો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે

દર્શકો તમારી ચૅનલના હૅન્ડલની નીચે ક્લિક થઈ શકે તેવી લિંક જોશે. સંબંધિત વીડિયોને તમારા Shortના પૂરક તરીકે અને દર્શકોને તમારું વધુ કન્ટેન્ટ જોવા માટે પ્રેરિત કરે તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14004578324526174575
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false