NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન મેળવવો

YouTube પર NFL Sunday Ticket તમને રવિવારની બપોરની National Football League (NFL)ની ગેમની નિયમિત સીઝન બતાવે છે, જે તમારા વિસ્તારમાં સ્થાનિક બ્રોડકાસ્ટ પર ઉપલબ્ધ થતી નથી. ગેમ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ શરૂ થાય છે.

યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ YouTube Primetime ચૅનલ પરથી 2024–25ની NFL સીઝન માટે NFL Sunday Ticket $109માં ખરીદી શકે છે અને વધુ $10 ઉમેરીને NFL RedZone સાથે તેનું બંડલ ખરીદી શકે છે. આ ખાસ ઑફર 30 જુલાઈ, 2024 પછી સમાપ્ત થાય છે. NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાન માત્ર YouTube Primetime ચૅનલ તરીકે ખરીદી શકાય છે, પણ એકવાર ખરીદી લીધા પછી તમે તેને YouTube અથવા YouTube TV પર જોઈ શકો છો.

YouTube પર NFL Sunday Ticket વડે, તમે તમારા બ્રોડકાસ્ટ વિસ્તારની બહાર ઉપલબ્ધ હોય એવી રવિવાર બપોરની નિયમિત સીઝનની NFL ગેમ જોઈ શકો છો. વિદ્યાર્થી માટેના પ્લાન સાથે તમને શું મળે છે તે અહીં જણાવ્યું છે: 

  • બપોરની નિયમિત સીઝનની ગેમને તમારા સ્થાનિક વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય એવી ચૅનલ પર CBS અને FOX પર જુઓ. તેથી જો તમે શિકાગોમાં રહેતા ન્યૂ ઇંગ્લેન્ડ પેટ્રોઇટ્સના ચાહક હો, તો તમે રવિવારની બધી “Pats” ગેમ જોઈ શકો છો, જે તમારા સ્થાનિક માર્કેટના નેટવર્ક પર બતાવવામાં આવતી નથી.
  • NFL Sunday Ticketમાં સીઝન પહેલાની ગેમ, સીઝન પછીની ગેમ અને સ્થાનિક તથા રાષ્ટ્રીય સ્તરે બ્રોડકાસ્ટ થતી ગેમનો સમાવેશ થતો નથી.
  • વિદ્યાર્થી માટેના પ્લાનમાં કુટુંબ સાથે શેર કરવાની સુવિધા શામેલ હોતી નથી અને જેનાથી સાઇન ઇન કર્યું હોય તે માત્ર એક ડિવાઇસ અને એક સમયે એક સ્ટ્રીમ સુધી મર્યાદિત છે.

આ લેખમાં, તમે NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાન વિશે વધુ જાણી શકો છો, જેમાં યોગ્યતા મેળવવાની વિગતો, ખરીદવાની રીત અને બીજું ઘણું શામેલ છે.

NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાનની યોગ્યતા

NFL Sunday Ticketની વિદ્યાર્થી મેમ્બરશિપ માટે સાઇન અપ કરવા માટે, આવશ્યક છે કે તમે:

યોગ્યતા મેળવવા માટે તમારે યુએસ સંસ્થામાં નોંધણી કરાવવાની જરૂર નથી, છતાં પણ YouTube પર NFL Sunday Ticket જોવા અને ખરીદવા માટે તમે યુએસમાં સ્થિત હોવા આવશ્યક છે.

ભાવિ સીઝન માટે NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન ખરીદતા પહેલાં તમારી યોગ્યતાની ચકાસણી કરવી આવશ્યક છે.

NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન ખરીદવો

NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન મેળવવા માટેના આ પગલાં અનુસરો:

  1. તમારા કમ્પ્યૂટર અથવા મોબાઇલ બ્રાઉઝરમાંથી, youtube.com પર જાઓ.
  2. NFL ચૅનલના પેજ પર જાઓ અને પછી NFL Sunday Ticket મેળવો પસંદ કરો. તમને કદાચ તમારા Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરવાનું કહેવામાં આવી શકે છે.
    નોંધ: સાઇન કરવા માટે ઉપયોગમાં લેવાયેલું ઇમેઇલ ઍડ્રેસ યાદ રાખો, કારણ કે તમારા વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની ચકાસણી કરવા માટે તમારે એ જ ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરવો જોઈશે. કેટલાક ડોમેન ઍડમિનિસ્ટ્રેટર .edu એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતા હોવાથી, અમે વ્યક્તિગત ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરવાનો સુઝાવ આપીએ છીએ, જેમ કે @gmail.com. તમારા વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની ચકાસણી કરવા માટે કોઈ .edu એકાઉન્ટ જરૂરી નથી.
  3. નીચે NFL Sunday Ticketના પૅકેજના વિકલ્પો આપેલા છે, યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી માટેના પ્લાન વડે બચત કરી શકે છે પસંદ કરો.
    1. યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ કે જેમણે SheerID સાથે તેમના વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની પહેલેથી ચકાસણી કરેલી છે તેઓને NFL Sunday Ticket તેની ડિસ્કાઉન્ટવાળી કિંમતે જોવા મળશે. NFL Sunday Ticket સાથે NFL RedZone શામેલ કરવું કે નહીં તે પસંદ કરો અને પછી તમારી ખરીદી પૂર્ણ કરવામાં માટે આગળ વધો.
    2. વિદ્યાર્થીઓ કે જેમણે તેમના વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની ચકાસણી ક્યારેય ન કરી હોય અને એવા વિદ્યાર્થી કે જેમણે છેલ્લા 11 મહિનામાં ચકાસણી ન કરી હોય તેમણે ઝટપટ રીતે વિદ્યાર્થી તરીકેના તેમના સ્ટેટસની ચકાસણી કરવી જરૂરી રહેશે. ચકાસણી કરવાનું શરૂ કરવા માટે:
      1. ચાલુ રાખો પસંદ કરો.
      2. તમારું પૂરું નામ, ઇમેઇલ, જન્મ તરીખ અને વિદ્યાર્થીની માહિતી દાખલ કરો, જેમાં તમારી સંસ્થા જ્યાં સ્થિત હોય તે દેશ કે પ્રદેશ અને તમારી સંસ્થાનું નામ પણ દાખલ કરો, અને પછી મારા વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની ચકાસણી કરો પસંદ કરો.
    3. ઝટપટ રીતે ચકાસણી કરાયેલા વિદ્યાર્થીઓ:
      1. જો SheerID દ્વારા હાલમાં જ તમારી ચકાસણી કરવામાં આવી હોય, તો ચેકઆઉટ કરવા માટે આગળ વધતા પહેલાં તમને “સફળ!” મેસેજ દેખાશે.
      2. NFL Sunday Ticket સાથે NFL RedZone શામેલ કરવું કે નહીં તે પસંદ કરો, તમારી ખરીદી પૂર્ણ કરવામાં માટે આગળ વધો.
    4. જેને નોંધણીના પુરાવાની જરૂર હોય એવા વિદ્યાર્થીઓ:
      1. જો SheerID તમારા વિદ્યાર્થી તરીકેના સ્ટેટસની ઝટપટ ચકાસણી ન કરી શકે, તો તેઓ નોંધણીનો પુરાવા બતાવવા માટે, તમને સમાપ્તિ તારીખ ધરાવતું સ્કૂલનું ID કાર્ડ, ક્લાસનું શેડ્યૂલ અથવા ટ્યૂશનની રસીદ જેવા વધારાના દસ્તાવેજો અપલોડ કરવાની વિનંતી કરશે.
      2. એકવાર તમે નોંધણીનો પુરાવો અપલોડ કરી દો, પછી SheerID તમારા સબમિશનનો રિવ્યૂ કરશે. યુએસના વિદ્યાર્થીઓ 20 મિનિટની અંદર ઇમેઇલ દ્વારા તેમની યોગ્યતા વિશેના નિર્ણયની અપેક્ષા રાખી શકે છે. યુએસ સિવાયની સંસ્થાઓમાં નોંધણીની ચકાસણી કરાવતા વિદ્યાર્થીઓ માટે, ઇમેઇલ નોટિફિકેશનમાં 48 કલાક સુધીનો સમય લાગી શકે છે.
        1. youtube.com પર પાછા ફરવા માટે, વિદ્યાર્થી તરીકેના તમારા સ્ટેટસની ચકાસણી કરવા માટેના ઇમેઇલમાંથી ચાલુ રાખો પસંદ કરો. NFL Sunday Ticket સાથે NFL RedZone શામેલ કરવું કે નહીં તે પસંદ કરો અને પછી તમારી ખરીદી પૂર્ણ કરવા માટે આગળ વધો.
        2. જો વિદ્યાર્થી તરીકેના તમારા સ્ટેટસની ચકાસણી ન થઈ શકે, તો SheerID તમારો સંપર્ક કરી શકે છે.

NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન મેળવો

તમે તમારી ખરીદી પૂર્ણ કરી લો એટલે અમે તમને રસીદ ઇમેઇલમાં મોકલીશું.

તમારી મેમ્બરશિપ વિશેની વિગતો જોવા માટે કોઈપણ સમયે youtube.com/purchases પર જાઓ.

NFL Sunday Ticketના વિદ્યાર્થી માટેના પ્લાન વિશે વધુ જાણો

શું હું કૂપન વડે NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન ખરીદી શકું?

ના. વિદ્યાર્થી માટેના પ્લાન કોઈપણ ડિસ્કાઉન્ટ માટે યોગ્યતા ધરાવતા નથી.

મને અન્ય સબ્સ્ક્રાઇબરની જેમ ઘરે અમર્યાદિત સ્ટ્રીમ અથવા ફૅમિલી શેરિંગ કેમ ન મળે?

NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન વ્યક્તિગત વિદ્યાર્થીઓ માટે જ છે. ઘરે અમર્યાદિત સ્ટ્રીમ અથવા તમારા કુટુંબ સાથે શેર કરવાના વિકલ્પ માટે, તમને સ્ટૅન્ડર્ડ NFL Sunday Ticket મેમ્બરશિપની જરૂર પડશે.

હું YouTube ઍપ અથવા મારા સેવા પ્રદાતા મારફતે NFL Sunday Ticketનો વિદ્યાર્થી માટેનો પ્લાન કેમ ન ખરીદી શકું?

વિદ્યાર્થી માટેના પ્લાન હાલમાં માત્ર YouTube Primetime ચૅનલ મારફતે youtube.com પર જ સપોર્ટેડ છે. જો તમે મોબાઇલ ડિવાઇસ પર હો, તો તમે વિદ્યાર્થી માટેનો પ્લાન ખરીદવા માટે તમારા મોબાઇલ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો.

શું YouTube પર NFL Sunday Ticketની મારી મેમ્બરશિપ ભાવિ સીઝન માટે રિન્યૂ થાય છે?

ના. તમારો NFL Sunday Ticketનો વિદ્યાર્થી પ્લાન એક-વખતની ખરીદી છે. તમારી મેમ્બરશિપ આગલી સીઝન માટે ઑટોમૅટિક રીતે રિન્યૂ થશે નહીં.
તમારી મેમ્બરશિપ વિશેની વિગતો મેળવવા માટે, youtube.com/purchases પર જાઓ.

શું હું YouTube પર NFL Sunday Ticket રદ કરી કે તેના માટે રિફંડ મેળવી શકું?

ના. અમે NFL Sunday Ticket માટે રદ્દીકરણો કે રિફંડની સુવિધા ઑફર કરતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10197736011879849416
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false