તમારી પસંદગીની ભાષામાં વીડિયો જુઓ

કેટલાક વીડિયો વધારાની ભાષાઓમાં ઑડિયો સાંભળવાની સુવિધા ઑફર કરી શકે છે. ડિફૉલ્ટ તરીકે વીડિયો, YouTube પર તમારી પસંદગીની ભાષામાં ચાલશે. જો તમે કમ્પ્યૂટર પર કોઈ વીડિયો અન્ય કોઈ ભાષામાં સાંભળવા માગતા હો અને એ વીડિયો અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ હોય, તો તમે આમ કરી શકો છો:

  1. તમે જોવા માગતા હો એ વીડિયો પર જાઓ.
  2. વીડિયો પ્લેયરમાં જઈને, સેટિંગ પસંદ કરો.
  3. ઑડિયો પસંદ કરો.
  4. તમારી પસંદગીની ભાષા પસંદ કરો.

જો તમે YouTube મોબાઇલ ઍપ પર કોઈ વીડિયો અન્ય કોઈ ભાષામાં સાંભળવા માગતા હો:

  1. તમે જોવા માગતા હો એ વીડિયો પર જાઓ.
  2. વીડિયો પ્લેયરમાં, સેટિંગ  પર ટૅપ કરો.
  3. વધારાના સેટિંગ  પર ટૅપ કરો.
  4. ઑડિયો પર ટૅપ કરો.
  5. તમારી પસંદગીની ભાષા પસંદ કરો.

જો વીડિયોના શીર્ષક અને વર્ણનનો અનુવાદ કરવામાં આવ્યો હોય, તો તમે એ અનુવાદિત કન્ટેન્ટનો ઉપયોગ કરીને તેને શોધી શકો છો. તમારા શોધ પરિણામો અને વીડિયોના સુઝાવોમાં તમારી પસંદગીની ભાષા અનુસાર તેનો ઑડિયો ડિફૉલ્ટ તરીકે સેટ થઈ જશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10934029120259518621
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false