અન્ય લોકો સાથે YouTubeના વીડિયો જોવા માટે, SharePlayનો ઉપયોગ કરો

FaceTime કૉલ પર હો, ત્યારે તમે અન્ય લોકો સાથે YouTubeના વીડિયો જોવા માટે, SharePlayનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા, YouTube Premiumના સભ્યએ લાઇવ શેરિંગ સત્ર શરૂ કરવું જરૂરી રહેશે. એકવાર શેરિંગ સત્ર શરૂ થઈ જાય, ત્યાર બાદ અન્ય લોકો Premiumની મેમ્બરશિપ ન હોવા છતાં પણ કૉલમાં શામેલ થઈ શકે છે.

નોંધ:

  • હાલમાં આ સુવિધા માત્ર iPhone અને iPad ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે.
  • તમારે તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન થયેલા હોવું આવશ્યક છે.
  • અમે તબક્કાવાર રીતે આ સુવિધાને સાર્વજનિક રીતે રિલીઝ કરી રહ્યાં છીએ. તેથી જો તમે YouTube અને FaceTime બંનેનો ઉપયોગ કરી રહ્યાં હો તો તમને SharePlayનો સંકેત દેખાઈ શકે છે.

SharePlay

શેરિંગ સત્ર શરૂ કરવા માટે:

  1. YouTube Premiumના સભ્ય: પહેલા, તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. ત્યાર પછી આગળ, FaceTime કૉલ શરૂ કરો.
  3. તમે FaceTime કૉલ પર હો ત્યારે કન્ટેન્ટ શેર કરો બટન પર ટૅપ કરો અને YouTube પસંદ કરો. તમે તમારા FaceTime કૉલ દરમિયાન, YouTube ઍપ પણ ખોલી શકો છો.
  4. તમે સાથે જોવા માગતા હો તે વીડિયો ચલાવો. તમે કૉલ પર બધા સાથે મળીને વીડિયો જોવા માગો છો એ કન્ફર્મ કરવાનું તમને કહેવામાં આવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
236092492473920054
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false