અન્ય લોકો સાથે YouTubeના વીડિયો જોવા માટે, Google Meetનો ઉપયોગ કરો

તમે Android ડિવાઇસ પર લાઇવ શેરિંગ મારફતે અન્ય લોકો સાથે YouTubeના વીડિયો જોવા માટે, Google Meetનો ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલા, YouTube Premiumના સભ્યએ લાઇવ શેરિંગ સત્ર શરૂ કરવું જરૂરી રહેશે. એકવાર શેરિંગ સત્ર શરૂ થઈ જાય, ત્યાર બાદ અન્ય લોકો Premiumની મેમ્બરશિપ ન હોવા છતાં પણ કૉલમાં શામેલ થઈ શકે છે.

નોંધ:

  • હાલમાં આ સુવિધા માત્ર Android પર જ ઉપલબ્ધ છે.
  • તમારે તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન થયેલા હોવું આવશ્યક છે.

Google Meet પર લાઇવ શેરિંગ

Google Meet પર લાઇવ શેરિંગ શરૂ કરવા માટે:

  1. YouTube Premiumના સભ્ય: પહેલા, તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકવાર તમે Google Meet કૉલમાં શામેલ થઈ જાઓ, ત્યાર પછી YouTube પર જવા માટે પ્રવૃત્તિઓના મેનૂ નો ઉપયોગ કરો અથવા YouTube ઍપ પર જાઓ.
  3. કોઈ વીડિયો ચલાવો. તમે કૉલ પર બધા સાથે મળીને જોવા માગો છો એ કન્ફર્મ કરવાનું તમને કહેવામાં આવશે.
  4. નવો કૉલ શરૂ કરવા માટે YouTubeમાં, શેર કરો પર ટૅપ કરો અને તમારી સાથે જોવા માટે તમારા મિત્રોને આમંત્રિત કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18170871682279162307
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false