ત્રીજા પક્ષના ટ્રાફિક એટ્રિબ્યુશનની મંજૂરી આપવી

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

અમુક ઉદ્યોગો અને પ્રદેશોમાં એવી સંસ્થાઓ હોય છે જે કન્ટેન્ટ અને જાહેરાતોની ઑડિયન્સની સંખ્યા પર રિપોર્ટ આપે છે. આ ત્રીજા પક્ષની એજન્સીઓના રિપોર્ટથી, અન્ય મીડિયા આઉટલેટ તમારી ઑડિયન્સની સંખ્યા સમજી શકે છે અને જાહેરાતકર્તાને યોગ્ય બજેટ સેટ કરવામાં મદદ કરી શકે છે.

એટ્રિબ્યુશન નિયમ સેટ કરો

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. ઓવરવ્યૂ વિભાગમાં, ત્રીજો પક્ષના એટ્રિબ્યુશન પર સ્ક્રોલ કરો.
  4. જોવાયેલા વીડિયોની મળેલી ક્રેડિટ પછી, પસંદ કરો કે શું તમે તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલા વીડિયોના વ્યૂ ત્રીજા-પક્ષની એજન્સીઓને રિપોર્ટ કરવા માગો છો:
    • ચાલુ કરો: (ડિફૉલ્ટ વિકલ્પ) ત્રીજા પક્ષની માપણીના રિપોર્ટમાં વીડિયો વ્યૂને દેખાવા માટેની મંજૂરી આપે છે. એટ્રિબ્યુશન ડિસ્પ્લે નામ બૉક્સમાં રિપોર્ટ પર તમે દર્શાવવા માગો છો તે નામ સ્પષ્ટ કરો.
    • બંધ કરો: ત્રીજા પક્ષની માપણીના રિપોર્ટમાં વીડિયો વ્યૂને દેખાવાની મંજૂરી આપતું નથી.
  5. જો તમે જોવાયેલા વીડિયોની મળેલી ક્રેડિટ ચાલુ કરવાનું પસંદ કર્યું હોય , તો તેની નીચે ચૅનલ લેવલનું એટ્રિબ્યુશન પર જાઓ અને નીચેનામાંથી એક પસંદ કરો:
    • ચાલુ કરો: વ્યક્તિગત ચૅનલ દ્વારા ટ્રાફિકને બ્રેક કરવાની મંજૂરી આપે છે.
    • બંધ કરો: (ડિફૉલ્ટ વિકલ્પ) વ્યક્તિગત ચૅનલ દ્વારા ટ્રાફિકને બ્રેક કરવાની મંજૂરી આપતું નથી.
  1. સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12156210009018388433
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false