YouTube સાઇટ એલિમેન્ટની નકલ

જાહેરાતો કોઈ પણ રીતે, આકાર અથવા સ્વરૂપમાં YouTube સાઇટના એલિમેન્ટની નકલ કરી શકતી નથી. આ પ્રકારના કન્ટેન્ટની મંજૂરી નથી (આ સૂચિ સંપૂર્ણ નથી):

  • જાહેરાતો YouTubeના હોમપેજ સાઇટના અનુભવના ભાગને મળતી આવવી જોઈએ નહીં અથવા તેના જેવી લાગવી જોઈએ નહીં.
  • જાહેરાતો દ્વારા એવા મેસેજ ન પહોંચવા જોઈએ અથવા ડિલિવર થવા જોઈએ કે જેનાથી એવું લાગે કે જાહેરાત YouTubeમાંથી ઉદ્ભવેલી છે.
  • TrueView સહિત સ્ટ્રીમ દરમિયાનની જાહેરાતો (ઇનસ્ટ્રીમ વીડિયો જાહેરાત તરીકે પણ જાણીતી)એ જાહેરાત સ્કિપ કરો બટનની નકલ ન કરવી જોઈએ.
  • જાહેરાતમાં કોઈપણ YouTube થંબનેલને દર્શકોએ માસ્ટહેડની અંદર અથવા YouTubeના જોવાના પેજ પર વીડિયો ક્લિક કરવા અને જોવાની મંજૂરી આપવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, થંબનેલના ઍનિમેશન કેટલીક સેકન્ડમાં જતાં રહેવાથી દર્શકોને વીડિયો પર ક્લિક કરવાની અને જોવાની તક મળતી નથી. ઉપરાંત, વીડિયો થંબનેલ સાથે સંકળાયેલા કોઈપણ મેટાડેટા સચોટ હોવા આવશ્યક છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5066257925294689195
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false