જાહેરાતોમાં વપરાશકર્તા દ્વારા બનાવવામાં આવેલ કન્ટેન્ટ

જાહેરાતમાં વપરાશકર્તા દ્વારા બનાવવામાં આવેલ કન્ટેન્ટનો સમાવેશ કરવા માટે, જેમ કે YouTube નિર્માતા દ્વારા અપલોડ કરવામાં આવેલી વીડિયો, જાહેરાતકર્તાએ તે કન્ટેન્ટના માલિક પાસેથી સ્પષ્ટ પરવાનગી મેળવવી આવશ્યક છે. આ નિયમ હોમપેજ માસ્ટહેડ્સ સિવાયના તમામ જાહેરાતના ફોર્મેટ પર લાગુ પડે છે. હોમપેજ માસ્ટહેડ્સમાં વપરાશકર્તા દ્વારા બનાવવામાં આવેલ કન્ટેન્ટ પર પ્રતિબંધ છે, પછી ભલેને નિર્માતાએ પરવાનગી આપી હોય. જાહેરાતકર્તા વર્તમાન ચૅનલના ફંક્શન (જેમ કે વીડિયોની પ્લેલિસ્ટ બનાવવી અથવા તેને પસંદ કરેલ તરીકે ઉમેરવા) દ્વારા તેમની બ્રાંડ ચૅનલમાં નિર્માતા વીડિયોને દર્શાવી શકે છે.

જ્યારે YouTube દ્વારા મંજૂરી આપવામાં આવે ત્યારે ત્રીજા-પક્ષની સોશિયલ મીડિયા API અથવા સુવિધાના કેટલાક મર્યાદિત ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે. ત્રીજા પક્ષની ઍપ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10938851750839790070
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false