સોશિયલ મીડિયા અને ત્રીજા પક્ષની ઍપનો ઉપયોગ કરવો

ત્રીજા પક્ષની સાઇટ અથવા ઍપમાંથી સોશિયલ મીડિયાનો સમાવેશ કરતી જાહેરાતો અથવા બ્રાંડ ચૅનલ માત્ર જાહેરાતકર્તાની માલિકીના અને નિયંત્રિત કન્ટેન્ટને સમાવી શકે છે.

ઉપરોક્ત પ્રતિબંધો ઉપરાંત, જ્યારે જાહેરાત અથવા બ્રાંડ ચૅનલ ત્રીજા પક્ષ અથવા Googleની માલિકીની ઍપ અથવા APIને સમાવિષ્ટ કરે ત્યારે બધી જાહેરાતોએ નીચેના માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

  • જાહેરાતકર્તાએ ત્રીજા પક્ષની શરતોનું સંપૂર્ણ પાલન કરવું અથવા તેમની પાસે જરૂરી હોય ત્યાં ત્રીજા પક્ષની મંજૂરી હોવી જોઈએ.
  • જાહેરાતકર્તાએ API અથવા ઍપના માન્ય અથવા આધિકારિક વર્ઝનનો જ ઉપયોગ કરવો.
  • જાહેરાતકર્તા ત્રીજા પક્ષનો કોઈપણ ડેટા YouTubeના સર્વર પર અથવા તેમાંથી પસાર કરી શકશે નહીં.

ઉપરાંત, કેટલાક APIને YouTube પર મંજૂરી આપવામાં આવશે નહીં. તમે વધુ માહિતી માટે તમારા વેચાણ સંપર્ક સાથે તપાસ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1170570326881907313
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false