તમારા YouTube Shorts વડે કૉમેન્ટનો જવાબ આપવો

તમે તમારી ચૅનલ પર પોસ્ટ કરેલી કૉમેન્ટનો Shorts વડે જવાબ આપી શકો.

ટેક્સ્ટ કૉમેન્ટ જવાબોની જેમ તમે જવાબ તરીકે બનાવેલા Shorts બાબતે કૉમેન્ટ કરનારને જાણ કરાશે અને મૂળ કૉમેન્ટની નીચે કૉમેન્ટ ફીડમાં દેખાશે.

Short વડે કૉમેન્ટનો જવાબ આપવાની રીત! 📲🩳

કૉમેન્ટના જવાબ તરીકે Shorts બનાવવા

Short વડે જવાબ આપવા માટે:

  1. તમારા Short અથવા અન્ય વીડિયોના જોવાના પેજ પર જાઓ.
  2. તમારે જવાબ આપવો હોય તે કૉમેન્ટ શોધો અને પછી જવાબ આપો પર ટૅપ કરો
  3. Shorts બનાવવાની સુવિધા ખોલવા માટે બનાવો પર ટૅપ કરો, જ્યાં કૉમેન્ટ સ્ટીકરમાં પસંદ કરેલી કૉમેન્ટ બતાવાય છે.

બનાવવાની સુવિધામાં હો ત્યારે, તમે કૉમેન્ટ સ્ટીકરનું સ્થાન બદલવા માટે તેને ખેંચી શકો અથવા તેનું કદ બદલવા માટે પિન્ચ કરી શકો. અન્ય સર્જનાત્મક સુવિધાઓના અમારા સ્યૂટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. YouTube Shorts બનાવવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1145177661284576805
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false