Shortsના પ્રીવ્યૂ ડિલિવર કરવા

આ સુવિધાઓ માત્ર મ્યુઝિક લેબલ અને વિતરણ ભાગીદારોને ઉપલબ્ધ છે જેઓ YouTube Studioના કન્ટેન્ટ મેનેજર અને YouTube DDEX ફીડનો ઇલેક્ટ્રોનિક રિલીઝ નોટિફિકેશન (ERN) સ્ટૅન્ડર્ડના વર્ઝન 3.6+ સાથે ઉપયોગ કરે છે.

તમે મ્યુઝિક લેબલ અથવા વિતરણ ભાગીદાર હો, તો તમે ગીતના સંપૂર્ણ લંબાઈના રિલીઝ પહેલાં DDEX વડે પ્રીવ્યૂ સ્નિપેટ ડિલિવર કરી શકો છો જેથી Shortsમાં મ્યુઝિકની વિસ્તૃત શોધને પ્રમોટ કરી શકાય. તમારા DDEX ફીડમાં પ્રીવ્યૂની વિગતો કમ્યુનિકેટ થાય ત્યારે પ્રીવ્યૂ માટે આર્ટ ટ્રૅક વીડિયો બનાવાય છે જે તમે તમારા ફીડમાં સ્પષ્ટ કરેલા તારીખ અને સમયથી શરૂ કરીને Shorts મ્યુઝિક લાઇબ્રેરીમાં ઉપલબ્ધ કરાવાય છે.

નોંધ: આર્ટ ટ્રૅકનો પ્રીવ્યૂ YouTube Musicમાં, આધિકારિક કલાકાર ચૅનલ પર કે કલાકારની પ્રોફાઇલમાં દેખાશે નહીં. સંપૂર્ણ લંબાઈનો ટ્રૅક રિલીઝ થયા પછી પહેલા 48 કલાક દરમિયાન આર્ટ ટ્રૅકનો પ્રીવ્યૂ YouTube શોધ પરિણામોમાં વપરાશકર્તાઓ શોધી શકે તેમ બની શકે છે.

તમે તમારા ફીડમાં સ્પષ્ટ કરેલા તારીખ અને સમય પહેલાં તેની સાથેનો સંપૂર્ણ લંબાઈનો આર્ટ ટ્રૅક રિલીઝ થશે નહીં. પ્રીવ્યૂ માટેનો આર્ટ ટ્રૅક વીડિયો અને સંપૂર્ણ લંબાઈનો આર્ટ ટ્રૅક વીડિયો સમાન સાઉન્ડ રેકોર્ડિંગ અસેટને શામેલ કરશે.

સંપૂર્ણ લંબાઈનો ટ્રૅક રિલીઝ થઈ જાય એટલે અમે પ્રીવ્યૂનો ઉપયોગ કરતા Shortsને ઑટોમૅટિક રીતે એ રીતે અપડેટ કરીશું કે તે સંપૂર્ણ લંબાઈના ટ્રૅક પર રિડાયરેક્ટ કરે. અમે પ્રીવ્યૂનો ઉપયોગ કરીને બનાવાયેલા સંકળાયેલા Shortsના પિવટ પેજને પણ અપડેટ કરીશું.

પ્રીવ્યૂ બનાવી તેને Shortsમાં ઉપલબ્ધ કરાવવા માટે, તમારે:

  1. પ્રીવ્યૂની વિગતો કમ્યુનિકેટ કરવા માટે તમારું આર્ટ ટ્રૅક ફીડ અપડેટ કરવું જરૂરી છે.
  2. તમારું Content ID ફીડ અપડેટ કરવું અથવા ધ્વનિ રેકોર્ડિંગ અસેટની મેળ પૉલિસીમાં ફેરફાર કરવા જરૂરી છે.

1. તમારું આર્ટ ટ્રૅક ફીડ અપડેટ કરો

શરૂ થવાના અને સમાપ્તિના સમય સ્પષ્ટ કરવા

નીચે XML સ્નિપેટના ઉદાહરણ આપ્યા છે જેનો તમે શરૂ થવાના અને સમાપ્તિના પૉઇન્ટ અથવા શરૂ થવાના સમય અને અવધિના પ્રમાણના આધારે પ્રીવ્યૂ બનાવવામાં ઉપયોગ કરી શકો છો:

XML સ્નિપેટના ઉદાહરણ

સંપૂર્ણ ઑડિયો ફાઇલના સ્પષ્ટ કરેલા સેગ્મેન્ટમાંથી શરૂ થવાના અને સમાપ્તિના પૉઇન્ટનો ઉપયોગ કરીને પ્રીવ્યૂ બનાવવા માટે નીચેના XML સ્નિપેટનો ઉપયોગ કરો. પ્રીવ્યૂ બનાવવા માટે સંપૂર્ણ ઑડિયો ફાઇલ ડિલિવર કરવી જરૂરી છે.

<TechnicalSoundRecordingDetails>

<TechnicalResourceDetailsReference>T1</TechnicalResourceDetailsReference>

<!-- IsPreview is set to false to signal the full audio file is sent we should create preview using start and end point->

<IsPreview>false</IsPreview>

      <PreviewDetails>

         <StartPoint>30</StartPoint>

         <EndPoint>60</EndPoint>

         <ExpressionType>સૂચક</ExpressionType>

      </PreviewDetails>

   <File>

      <FileName>full-length-track.mp3</FileName>

      <FilePath>resources/</FilePath>

   </File>

</TechnicalSoundRecordingDetails>

 

વિકલ્પ તરીકે તમે ISO 8601 ફૉર્મેટમાં શરૂ થવાના સમયનો પૉઇન્ટ અને સમયની અવધિનો ઉપયોગ કરીને સેગ્મેન્ટ સ્પષ્ટ કરી શકો છો.

નીચેનું XML સ્નિપેટ સ્પષ્ટ કરે છે કે પ્રીવ્યૂ સંપૂર્ણ ટ્રૅક શરૂ થયાની 30 સેકન્ડથી બનાવવો જોઈએ અને પ્રીવ્યૂની અવધિ 45 સેકન્ડની હોવી જોઈએ:

<PreviewDetails>

   <StartPoint>30</StartPoint>

   <Duration>PT0H0M45S</Duration>

         <ExpressionType>સૂચક</ExpressionType>

</PreviewDetails>

રિલીઝની તારીખ સ્પષ્ટ કરવી

નીચે XML સ્નિપેટનું ઉદાહરણ આપ્યું છે જેનો તમે પ્રીવ્યૂ ક્યારે ઉપલબ્ધ કરાવવો તે સ્પષ્ટ કરવા માટે ઉપયોગ કરી શકો:

XML સ્નિપેટનું ઉદાહરણ

Shorts સિંક માટે પ્રીવ્યૂ ક્યારે ઉપલબ્ધ થશે તે સ્પષ્ટ કરવા માટે ભાગીદારો <ClipPreviewStartDate> અથવા <ClipPreviewStartDateTime>નો ઉપયોગ કરી શકે. સંપૂર્ણ લંબાઈનો ટ્રૅક સમાપ્ત થયે પ્રીવ્યૂની ઉપલબ્ધતા સમાપ્ત થશે.

નોંધ:
  • અમે માત્ર <ClipPreviewStartDate> અથવા <ClipPreviewStartDateTime> તરીકે સ્પષ્ટ કરેલી પ્રારંભ તારીખોનો ઉપયોગ કરીશું. અન્ય પ્રારંભ તારીખો (દા.ત. <ReleaseDisplayStartDate>, <TrackListingPreviewStartDate>, <CoverArtPreviewStartDate>) સ્કીમા ચકાસણી માટે જરૂરી હોય છે અને તે અવગણી દેવાશે.
  • <ClipPreviewStartDate> અથવા <ClipPreviewStartDateTime> મેસેજમાં હાજર નહીં હોય તો <PreviewDetails> અવગણી દેવાશે.
  • અપાયેલી બધી પ્રારંભ તારીખોનો પ્રકાર સમાન હોવો જરૂરી છે (એટલે કે, "Date" અથવા "DateTime").
  • પ્રોડક્ટની લાઇવ થવાની તારીખ પહેલાં <ClipPreviewStartDate> અથવા <ClipPreviewStartDateTime>નો પછીના કોઈપણ અપડેટ મેસેજમાં સમાવેશ થવો જોઈએ (દા.ત. મેટાડેટા અપડેટ). આ છોડી દેવાથી પ્રીવ્યૂ ક્લિપ Shortsમાં ઉપલબ્ધ ન રહે તેમ બને.
  • <ClipPreviewStartDate> (અથવા <ClipPreviewStartDateTime>) <StartDate> (અથવા <StartDateTime>) પહેલાંની હોય તેની ખાતરી કરો જેથી પ્રીવ્યૂ Shortsની લાઇબ્રેરીમાં દેખાઈ શકે.

<ReleaseDeal>

   <DealReleaseReference>R1</DealReleaseReference>

   <Deal>

      <DealTerms>

<CommercialModelType>SubscriptionModel</CommercialModelType>

            <Usage>

            <UseType>NonInteractiveStream</UseType>

            <UseType>OnDemandStream</UseType>

 

            </Usage>

 

            <TerritoryCode>વિશ્વભરમાં</TerritoryCode>

            <ValidityPeriod>

               <StartDate>2021-12-10</StartDate>

            </ValidityPeriod>

<ReleaseDisplayStartDate>2021-01-01</ReleaseDisplayStartDate>                    

<TrackListingPreviewStartDate>2021-01-01</TrackListingPreviewStartDate>                    

<CoverArtPreviewStartDate>2021-01-01</CoverArtPreviewStartDate>

<ClipPreviewStartDate>2021-01-01</ClipPreviewStartDate>

      </DealTerms>

   </Deal>

    <EffectiveDate>2022-01-01</EffectiveDate>

</ReleaseDeal>

2. તમારું Content ID ફીડ અપડેટ કરો અથવા સાઉન્ડ રેકોર્ડિંગ અસેટની મેળ પૉલિસીમાં ફેરફાર કરો

ભાગીદારો તેમના Content ID ફીડને અપડેટ કરે તેવો અમારો સુઝાવ છે, જોકે ઉપર બનાવેલી Shorts પ્રીવ્યૂ પૉલિસીનો ઉપયોગ કરવા માટે તેમની પાસે સાઉન્ડ રેકોર્ડિંગની મેળ પૉલિસી અપડેટ કરવાનો પણ વિકલ્પ છે. યાદ રાખો કે સંપૂર્ણ લંબાઈનો ટ્રૅક રિલીઝ થશે ત્યારે મેળ પૉલિસી લાગુ થશે (તમે શેડ્યૂલ્ડ પૉલિસી લાગુ ન કરો તો).

તમારું Content ID ફીડ અપડેટ કરો

સંપૂર્ણ લંબાઈના રિલીઝ માટેની તમારી મેળ પૉલિસી ઉપરાંત, Shortsના પ્રીવ્યૂને લાગુ કરવા માટેની મેળ પૉલિસી કમ્યુનિકેટ કરવા માટેના XML સ્નિપેટનું ઉદાહરણ નીચે આપ્યું છે.

XML સ્નિપેટનું ઉદાહરણ

<DealList>

   <ReleaseDeal>

      <DealReleaseReference>R1</DealReleaseReference>

      

      <!-- Monetize Previews, block otherwise before release date -->
      <Deal>

         <DealReference>YT_MATCH_POLICY:Shortsના પ્રીવ્યૂ સિવાય બ્લૉક કરો</DealReference>

         <DealTerms>

            <CommercialModelType>RightsClaimModel</CommercialModelType>

            <Usage>

               <UseType>UserMakeAvailableUserProvided</UseType>

            </Usage>

            <!-- Add custom territory restriction to saved policy -->

            <TerritoryCode>યુએસ</TerritoryCode>

            <!-- Add custom schedule to saved policy -->

            <ValidityPeriod>

               <EndDateTime>2018-07-23T16:59:38+00:00</EndDateTime>

            </ValidityPeriod>

         </DealTerms>

      </Deal>

 

      <!-- UNCHANGED: Monetize after release date -->
      <Deal>

         <DealTerms>

            <CommercialModelType>RightsClaimModel</CommercialModelType>

            <Usage>

               <UseType>UserMakeAvailableUserProvided</UseType>

            </Usage>

            <TerritoryCode>યુએસ</TerritoryCode>

            <ValidityPeriod>

               <StartDateTime>2018-07-23T16:59:38+00:00</StartDateTime>

            </ValidityPeriod>

            <RightsClaimPolicy>

               <RightsClaimPolicyType>કમાણી કરો</RightsClaimPolicyType>

            </RightsClaimPolicy>

         </DealTerms>

      </Deal>

 

   </ReleaseDeal>

</DealList>

સાઉન્ડ રેકોર્ડિંગ અસેટની મેળ પૉલિસીમાં ફેરફાર કરો

Shortsના પ્રીવ્યૂને સપોર્ટ કરવા માટે તમારે Shorts પ્રીવ્યૂ પૉલિસી ઉમેરવી અને તેને સંબંધિત સાઉન્ડ રેકોર્ડિંગ અસેટને લાગુ કરવી જરૂરી છે.
  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, પૉલિસી પસંદ કરો.
  3. નવી પૉલિસી ઉમેરો અને પછી YouTube Shorts પ્રીવ્યૂ પૉલિસી ઉમેરો પર ક્લિક કરો.
  4. પૉલિસીનું નામ અને પૉલિસીનું વર્ણન દાખલ કરો.
    • તમે નીચે આપેલા ઉદાહરણનો ઉપયોગ Shorts પ્રીવ્યૂ પૉલિસીની માર્ગદર્શિકા તરીકે કરી શકો છો.
  5. સંદર્ભ મેળના પ્રમાણની બાજુમાં મંજૂર કરી શકાય તેટલી ઇચ્છિત લંબાઈ સેકન્ડમાં દાખલ કરો.
    • Shortની મહત્તમ લંબાઈ 60 સેકન્ડ હોય છે.
    • Shorts માં તેની રિલીઝની તારીખે પૂર્ણ-લંબાઈનો ટ્રૅક ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા માટે, મેળ પૉલિસીમાં સંદર્ભ મેળનું પ્રમાણ શરત હોવી આવશ્યક છે જે સંદર્ભ ફાઇલના 16 સેકન્ડ અથવા તેનાથી ઓછી સમયના Shortsનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. અન્ય શબ્દોમાં કહીએ તો, સંદર્ભ મેળ 16 સેકન્ડ કરતાં વધારે માટે સેટ થયેલો હોવો જોઈએ.
  6. સાચવો પર ક્લિક કરો.
નોંધ:
  • અમે ભલામણ કરીએ છીએ કે તમે Shorts બનાવવા માટેના ટૂલની બહાર પ્રીવ્યૂ ઉમેરતા અપલોડને મંજૂરી આપવા માટે સંદર્ભ મેળના પ્રમાણની શરત ઉમેરો. ઉદાહરણ તરીકે, તમે અન્ય પ્લૅટફૉર્મ પર પણ પ્રીવ્યૂ પ્રદાન કરતા હો અને YouTube પર ક્રૉસ-પોસ્ટિંગને મંજૂરી આપવા માગતા હો, તો તમારે આ શરત ઉમેરવી જોઈએ જેથી તે પ્રીવ્યૂ જેટલી અને પ્રીવ્યૂની લંબાઈના ઉપયોગને મંજૂરી મળે. નહિતર, આ ઉપયોગ બ્લૉક કરાય તેમ બની શકે.
  • વપરાશકર્તા દ્વારા ઉમેરી શકાતા મ્યુઝિકના પ્રમાણ પર મર્યાદા હોઈ શકે છે. YouTube સાથેના તમારા કરાર હેઠળ મંજૂર થયેલો મ્યુઝિકનો વપરાશ મંજૂર કરવા માટે, તમારા Shorts સુધારાનો સંદર્ભ લો અથવા તમારા YouTube સપોર્ટનો સંપર્ક કરો.

Shorts પ્રીવ્યૂ પૉલિસીનું ઉદાહરણ

ઉદાહરણ માટે કાલ્પનિક પરિસ્થિતિ

ભવિષ્યની રિલીઝ તારીખ ધરાવતા ગીત માટે મારે Shorts માં ગીતના 30 સેકન્ડના પ્રીવ્યૂનો નમૂનો બનાવવાની વપરાશકર્તાઓને મંજૂરી આપવી છે.

પૉલિસીનું સેટઅપ કરવાની રીત:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, પૉલિસી પસંદ કરો.
  3. નવી પૉલિસી ઉમેરો અને પછી YouTube Shorts પ્રીવ્યૂ પૉલિસી ઉમેરો પર ક્લિક કરો.
  4. પૉલિસીનું નામ અને પૉલિસીનું વર્ણન દાખલ કરો.
    • ઉદાહરણ માટે પૉલિસીનું નામ: “Shorts પ્રીવ્યૂ - 30 સેકન્ડ”
    • ઉદાહરણ માટે પૉલિસીનું વર્ણન: “30 સેકન્ડના Shorts પ્રિવ્યૂની મંજૂરી આપો”
  5. સંદર્ભ મેળના પ્રમાણની બાજુમાં 00:30 દાખલ કરો.
  6. સાચવો પર ક્લિક કરો.
  7. ડાબી બાજુના મેનૂમાંથી, અસેટ પસંદ કરો.
  8. સંબંધિત સાઉન્ડ રેકોર્ડિંગ અસેટ શોધો અને તેના અસેટની વિગતોનું પેજ ખોલવા માટે અસેટના શીર્ષક પર ક્લિક કરો.
  9. ડાબી બાજુના મેનૂમાંથી, માલિકી અને પૉલિસી  પસંદ કરો.
  10. મેળ પૉલિસી ટૅબ અને પછી અસેટ માટે મેળ પૉલિસીમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
  11. ઉપરના પગલાં 1-6માં બનાવેલી Shorts પ્રીવ્યૂ પૉલિસી શોધો અને સૂચિમાં પૉલિસી પસંદ કરો.
  12. કસ્ટમ પૉલિસી સેટ કરો પર ક્લિક કરો.
  13. શેડ્યૂલ્ડ પૉલિસી ઉમેરો  પર ક્લિક કરો અને તમારી ગમતી મેળ પૉલિસી પસંદ કરો.
  14. સંપૂર્ણ લંબાઈનો ટ્રૅક રિલીઝ થવાની તારીખ દાખલ કરો. 
  15. શરત ઉમેરો અને પછી દર્શકનું લોકેશન પર ક્લિક કરો
    • તમે દર્શકના લોકેશનની શરત ન ઉમેરો તો શેડ્યૂલ્ડ પૉલિસી યોગ્ય રીતે લાગુ ન થાય તેમ બની શકે. ઉદાહરણ તરીકે, તમારે સંપૂર્ણ લંબાઈના ટ્રૅકના કન્ટેન્ટનો ઉપયોગ કરીને બધા પ્રદેશોમાં વપરાશકર્તાના વીડિયોમાંથી કમાણી કરવી હોય, તો તમે દર્શકના લોકેશનની શરત "વૈશ્વિક" પર સેટ કરશો અને મેળ પૉલિસી "કામની કરો" પર સેટ કરશો.
  16. પૉલિસી સાચવવા માટે સાચવો પર ક્લિક કરો. 
  17. અસેટ પર અપડેટ કરેલી મેળ પૉલિસી લાગુ કરવા માટે લાગુ કરો પર ક્લિક કરો.

ઉપરનું પગલું 6 પૂરું કર્યા પછી, તમે અહીં આપેલા પગલાં ફૉલો કરીને DDEXનો ઉપયોગ કરીને પણ પૉલિસી શેડ્યૂલ કરી શકો છો.

ધ્યાન રહે કે:

તમારી પૉલિસીમાં સંદર્ભ મેળ પ્રમાણની શરત હોય અને અન્ય પ્લૅટફૉર્મમાંથી વપરાશકર્તાઓ ગીતના હિસ્સાને ઍક્સેસ કરી શકતા હોય તો આ પૉલિસી અન્ય પ્લૅટફૉર્મમાંથી ગીતના આ હિસ્સાનો ઉપયોગ કરીને અપલોડ કરવાની મંજૂરી આપી શકે છે. ઉદાહરણ તરીકે, ઉપરની ઉદાહરણ માટેની પૉલિસીનો ઉપયોગ કરીને નીચે મુજબની કાલ્પનિક પરિસ્થિતિ થઈ શકે છે: 

  • લેબલ 30 સેકન્ડના ગીતના કોરસને YouTube પર Shorts પ્રીવ્યૂ તરીકે ડિલિવર કરે છે, પરંતુ તે જ ગીતની કડીના પ્રીવ્યૂને અન્ય કોઈ જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે.
  • વપરાશકર્તા Shortના નિર્માતા ટૂલ બહાર બનાવાયેલો વીડિયો, ગીતની કડીનો ઉપયોગ કરીને અપલોડ કરે છે.
  • ઉપયોગમાં લેવાયેલા ગીતની લંબાઈ 30 સેકન્ડ કરતાં વધારે ન હોય, તો વીડિયો જોઈ શકાય તેમ બને.

અન્ય પ્લૅટફૉર્મમાંથી ગીતનો ઉપયોગ મર્યાદિત રાખવા, તમે તમારી Shorts પ્રીવ્યૂ પૉલિસી બનાવતી વખતે સંદર્ભ મેળ પ્રમાણની શરત કાઢી નાખી શકો છો.

ટિપ: YouTube Analytics અથવા (જો લાગુ થતું હોય તો) YouTube Music Analytics APIનો ઉપયોગ કરીને તમારા પ્રીવ્યૂ Shorts પર કેવું પર્ફોર્મ કરે છે તે જુઓ. તમે પ્રીવ્યૂ માટેના આર્ટ ટ્રૅક વીડિયો IDનો અને/અથવા ISRCનો ઉપયોગ કરી શકો છો. તમને તમારા અસેટ રિપોર્ટમાં પણ મેટ્રિક મળી શકે.

Shortsના પ્રીવ્યૂ વિશે સામાન્ય પ્રશ્નો

હું કોઈ એક ગીત માટે એકથી વધુ Shortsના પ્રીવ્યૂ ડિલિવર કરી શકું?

હાલમાં અમે એક ગીત માટે એકથી વધુ Shortsના પ્રીવ્યૂને સપોર્ટ કરતા નથી.

Shortsના પ્રીવ્યૂ માટે પબ્લિશિંગને લગતી કોઈ આવશ્યકતાઓ છે?

સંપૂર્ણ લંબાઈના રિલીઝની જેમ, તમારે ગીતના પબ્લિશર સાથે કામ કરવું જરૂરી છે જેથી તેઓ ગીતની સાઉન્ડ રેકોર્ડિંગ અસેટમાં તેમના સંગીતની રચનાના શેર શામેલ કરે તેની ખાતરી રહે. સંયુક્ત સંબંધ કાઢી નાખવા અથવા ઉમેરવા વિશે વધુ જાણો.

કલાકારો પ્રીવ્યૂનો ઉપયોગ કરીને Shorts કેવી રીતે બનાવી શકે?

કલાકારો પ્રીવ્યૂના રિલીઝના સમયથી શરૂ કરીને Shorts મ્યુઝિક લાઇબ્રેરીમાંથી પ્રીવ્યૂ ટ્રૅક શોધી તેમનો ઉપયોગ કરી શકે છે. વિકલ્પ તરીકે, ભાગીદારો પ્રીવ્યૂ ડિલિવર થયા બાદ જનરેટ થયેલી આર્ટ ટ્રૅક વીડિયોની લિંક કલાકાર સાથે શેર કરી શકે છે.

એક વાર પ્રીવ્યૂ લાઇવ થાય એટલે, મોબાઇલ પર જોતી વખતે કલાકારને બનાવોનો વિકલ્પ દેખાશે. પછી Short બનાવવા માટે તેઓ ઑડિયોનો ઉપયોગ કરી શકે છે. 

સંદર્ભ મેળની અવધિ Shortsના પ્રીવ્યૂને મંજૂરી મળે તે રીતે મારે કેવી રીતે સેટ કરવી?

રિલીઝ તારીખે સંપૂર્ણ લંબાઈનું ગીત રિમિક્સ કરી શકાય તેમ હોવાની ખાતરી કરવા માટે, મેળ પૉલિસીમાં 16 સેકન્ડ કે તેથી ઓછા ઉપયોગને બ્લૉક ન કરતી હોય તેવી સંદર્ભ મેળ પ્રમાણની શરત હોવી જોઈએ. અન્ય શબ્દોમાં, સંદર્ભ મેળની અવધિ 16 સેકન્ડ કરતાં વધારે પર સેટ કરેલી હોવી જોઈએ.

Shorts પ્રીવ્યૂ માટે લંબાઈનો કોઈ સુઝાવ અપાયો છે?

હાલમાં કોઈ સત્તાવાર સુઝાવ નથી, પરંતુ અમુક વાતો ધ્યાનમાં રાખવાની છે:

  • કોઈ Shortની મહત્તમ લંબાઈ 60 સેકન્ડ હોય છે.
  • તમારો પ્રીવ્યૂ સંપૂર્ણ લંબાઈના ટ્રૅક માટે રુચિ કેવી રીતે પ્રેરી શકે તે વિચારો.

Shortsનો પ્રીવ્યૂ ડિલિવર કર્યા પછી હું રિલીઝ તારીખ કેવી રીતે તપાસું?

પ્રીવ્યૂ અને/અથવા સંપૂર્ણ લંબાઈનો આર્ટ ટ્રૅક ડિલિવર કર્યા પછી, તમે આપેલી રિલીઝ તારીખો તપાસવા માટે તમે Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરી શકો:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, અસેટ  પસંદ કરો.
  3. આર્ટ ટ્રૅક ટૅબ પર ક્લિક કરો.
  4. તમને રુચિ હોય તે આર્ટ ટ્રૅક શોધો.
    • તેને વધુ સરળતાથી શોધવા માટે, ફિલ્ટર બાર  અને પછી ISRC અથવા વીડિયો ID પર ક્લિક કરો.
  5. ટ્રૅકના શીર્ષક પર ક્લિક કરો.
  6. ડાબી બાજુના મેનૂમાંથી, ઉપલબ્ધતા પસંદ કરો.

અમે .CSV ફાઇલનો ઉપયોગ કરીને Shortsના પ્રીવ્યૂ ડિલિવર કરી શકીએ?

ના, હાલમાં અમે માત્ર DDEXનો ઉપયોગ કરીને Shortsના પ્રીવ્યૂની ડિલિવરીને સપોર્ટ કરીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3374409845078655210
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false