વીડિયો પ્લેયરમાં ગ્રીન સ્ક્રીન

તમે તમારા કમ્પ્યુટર પર YouTube વીડિયોનો ઑડિયો સાંભળી શકો છો, પરંતુ શું વીડિયો પ્લેયરમાં ગ્રીન સ્ક્રીન છે? જો એવું હોય, તો બીજા બ્રાઉઝરમાં વીડિયો જોવાનો પ્રયાસ કરો. પછી પણ સમસ્યા યથાવત રહે તો અહીં કેટલીક વધુ સમસ્યા નિવારણ ટિપ આપેલી છે.

હાર્ડવેરની વધુ ઝડપને બંધ કરો

Chrome માટે નીચેની સૂચનાને અનુસરો:

  1. ઉપર જમણી બાજુએ, વધુ પસંદ કરો '' .
  2. સેટિંગ  પસંદ કરો.
  3. વિગતવાર પસંદ કરો.
  4. સિસ્ટમ પસંદ કરો.
  5. "ઉપલબ્ધ હોય ત્યારે હાર્ડવેરની વધુ ઝડપનો ઉપયોગ કરો" બંધ કરો.

જો તમે Chrome સિવાયના બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તમે તે બ્રાઉઝરના સહાયક કન્ટેન્ટમાં હાર્ડવેરની વધુ ઝડપને કેવી રીતે બંધ કરવી તે શીખી શકો છો.

તમારા ગ્રાફિક ડ્રાઇવર અપડેટ કરો

તમારા કમ્પ્યુટરના ગ્રાફિક ડ્રાઇવરને અપડેટ કરવાથી ઉપર સૂચિબદ્ધ ઘણી સમસ્યાઓ સુધારી શકાય છે.

PC વપરાશકર્તાઓ માટે: તમારા કમ્પ્યુટર ઉત્પાદકની વેબસાઇટ પરથી નવીનતમ ડ્રાઇવર ડાઉનલોડ કરો.

MacOS Mojave અથવા પછીના Mac વપરાશકર્તાઓ માટે:

  1. Apple લૉગો પર ક્લિક કરો.
  2. Apple મેનૂમાં, સિસ્ટમ પસંદગી પર ક્લિક કરો.
  3. સૉફ્ટવેર અપડેટ કરો પર ક્લિક કરો.
  4. અત્યારે અપડેટ કરો પર ક્લિક કરો.
  5. જો ઉપલબ્ધ હોય તો Mac OS અપડેટ ઇન્સ્ટૉલ કરો--તેમાં ગ્રાફિક્સ ડ્રાઇવર અપડેટ શામેલ હશે.

અન્ય macOS વર્ઝન માટે Appleની સૂચના અનુસરો.

જો તમને વીડિયો ચલાવવામાં સમસ્યાઓ આવી રહી હોય, તો આ પ્લેબૅક સમસ્યાનિવારણ પગલાં અજમાવી જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8459071089234577990
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false