YouTube ચૅનલની મેમ્બરશિપનું રિફંડ મેળવવું

રિફંડની પૉલિસીઓ તથા તમે તમારા એકાઉન્ટમાંથી ખરીદી હોય એવી ચૅનલની મેમ્બરશિપ માટે, રિફંડની વિનંતી કરવા વિશે વધુ જાણો.

YouTube પર નિર્માતાના લાભ માટે રિફંડ મેળવવું

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

શું તમને YouTube Premium કે Music Premiumનું રિફંડ જોઈએ છે? ચૅનલની મેમ્બરશિપ, YouTube Premium અને YouTube Music Premiumની મેમ્બરશિપથી અલગ હોય છે.

ચૅનલની મેમ્બરશિપ માટે રિફંડની પૉલિસીઓ

  • તમે કોઈપણ સમયે શુલ્કવાળી ચૅનલની તમારી મેમ્બરશિપ રદ કરી શકો છો. એકવાર તમે રદ કરી દો, પછી તેના માટે તમારી પાસેથી ફરી શુલ્ક લેવામાં આવશે નહીં. આમ છતાં તમારી પાસે બિલિંગ સાઇકલની સમાપ્તિ સુધી તેના લાભનો ઍક્સેસ રહેશે.
  • જ્યારે તમે રદ કરો છો અને જ્યારે ચૅનલની તમારી મેમ્બરશિપ આધિકારિક રીતે સમાપ્ત થાય છે તે વચ્ચેના સમયગાળા માટે તમને રિફંડ મળશે નહીં.
  • અમે આંશિક રીતે વીતેલી બિલિંગ અવધિ માટે રિફંડ કે ક્રેડિટ આપતા નથી.

YouTube ચૅનલની મેમ્બરશિપ માટે રિફંડની વિનંતી કરવી

જો નિર્માતાના લાભ અને અન્ય સુવિધાઓ કામ ન કરે, તો સહાય મેળવવા માટે, અમારી સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

જો તમે Apple મારફતે સાઇન અપ કર્યું હોય, તો તમારે તમારી શુલ્કવાળી ચૅનલની મેમ્બરશિપ માટે રિફંડની વિનંતી કરવા, Appleની સપોર્ટ ટીમનો સંપર્ક કરવો જરૂરી રહેશે. Appleની રિફંડ પૉલિસી લાગુ થશે.

તમારા એકાઉન્ટમાં જો તમને કોઈ અનધિકૃત ચૅનલની મેમ્બરશિપનું શુલ્ક લાગુ કરવામાં આવ્યું હોવાની ભાળ મળે, તો તમે અનધિકૃત શુલ્કની જાણ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
383152724112934171
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false