Google Assistant વડે ટીવી પર YouTubeનું નિયંત્રણ કરવું

તમે ટીવી પર YouTube જોઈ શકો છો અને YouTube ઍપને નિયંત્રિત કરવા માટે Google Assistantનો ઉપયોગ કરી શકો છો. તમારા Google Nest અથવા Google Home સ્પીકર અથવા ડિસ્પ્લેને કનેક્ટ કરવાની રીત જાણો.

સામાન્ય વૉઇસ આદેશ

નીચે આપેલા કોઈપણ વૉઇસ આદેશનો ઉપયોગ કરવા માટે, “Ok Google” કહીને શરૂઆત કરો.

મીડિયા ચલાવવા અથવા ફરી શરૂ કરવા માટે:

  • YouTube ચલાવો
  • ફરી શરૂ કરો

મીડિયા થોભાવવા અથવા રોકવા માટે:

  • થોભાવો
  • રોકો

મીડિયા ફાસ્ટ ફૉરવર્ડ કરવા માટે:

  • 30 સેકન્ડ (અથવા આપેલી અવધિ) ફાસ્ટ ફૉરવર્ડ કરો
  • ફાસ્ટ ફૉરવર્ડ

મીડિયા રિવાઇન્ડ કરવા માટે:

  • 30 સેકન્ડ (અથવા આપેલી અવધિ) રિવાઇન્ડ કરો
  • રિવાઇન્ડ કરો

આગળના મીડિયા પર જવા માટે:

  • આગળ 

પાછળના મીડિયા પર જવા માટે:

  • પાછળ

મીડિયા ફરી શરૂ કરવા માટે:

  • ફરી શરૂ કરો 

ઉપશીર્ષકો બંધ કરવા માટે:

  • ઉપશીર્ષકો બંધ કરો

વીડિયો પસંદ કરવા માટે:

  • આ વીડિયો પસંદ કરો

વીડિયો નાપસંદ કરવા માટે:

  • આ વીડિયો નાપસંદ કરો

ચૅનલ સબ્સ્ક્રાઇબ કરવા માટે:

  • સબ્સ્ક્રાઇબ કરો

ચૅનલ અનસબ્સ્ક્રાઇબ કરવા માટે:

  • અનસબ્સ્ક્રાઇબ કરો

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14331062132602269501
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false