5.1 સરાઉન્ડ સાઉન્ડ સાથે ટીવી પર YouTube જુઓ

તમે 5.1 સરાઉન્ડ સાઉન્ડ સાથે તમારા ટીવી પર YouTube વીડિયો જોઈ શકો છો. સપોર્ટ કરવામાં આવતી તમારી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ વડે YouTubeની શો અને મૂવીની લાઇબ્રેરી તેમજ અન્ય YouTube કન્ટેન્ટનો આનંદ માણો.

5.1 સરાઉન્ડ સાઉન્ડ ચાલુ કરો

એકવાર તમે ચલાવવા માટે વીડિયો પસંદ કરો, એટલે પ્લેયરના નિયંત્રણનો બાર દેખાશે. તેને ચાલુ કે બંધ કરવા માટે, 5.1 સરાઉન્ડ સાઉન્ડ પર જાઓ.

નોંધ: આ સેટિંગ માત્ર 5.1 સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ કરતા વીડિયો અને ડિવાઇસ માટે જ દેખાશે. 2021 અને તે પછીના તમામ ટીવી, Chromecast, Apple TV, Roku અને મોટાભાગના Fire TV ડિવાઇસ પર YouTubeમાં 5.1ને સપોર્ટ કરવામાં આવે છે. ઉપરાંત, 5.1 સરાઉન્ડ સાઉન્ડને Xbox Series S|X, Xbox One X, Xbox One S Xbox One અને PlayStation 5 પર સપોર્ટ કરવામાં આવે છે. 2020 અને તેની પહેલાંના ઘણા ટીવી પણ કદાચ સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ કરી શકશે - તમારું ડિવાઇસ 5.1ને સપોર્ટ કરે છે કે નહીં તે જાણવા માટે, તમારા ડિવાઇસના નિર્માતાનો સંપર્ક કરીને ચેક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6524120220759406898
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false