ટ્રૅક સાચવો અને મેનેજ કરો

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.
નોંધ: આ લેખમાં વર્ણવેલી સુવિધાઓ વેબ બ્રાઉઝર મારફતે ઉપલબ્ધ છે.

Creator Musicમાં, જો તમને તમારી પસંદનો ટ્રૅક મળે, તો તમે તેને તમારી લાઇબ્રેરીમાં સાચવી શકો છો. તમારી લાઇબ્રેરી પેજ પર, તમે સાચવેલા, ડાઉનલોડ કરેલા અને લાઇસન્સવાળા ટ્રૅકની સૂચિને તમે જોઈ, ફિલ્ટર અને સૉર્ટ કરી શકો છો.

તમારી લાઇબ્રેરીમાં ટ્રૅક સાચવો

તમારી લાઇબ્રેરીમાં ટ્રૅક સાચવવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. તમારે સાચવવો હોય તે ટ્રૅક શોધો.
  4. કર્સરને ટ્રૅક પર લઈ જાઓ અને ટ્રૅકની કોઈપણ સૂચિ પરથી અથવા પ્લેયર બાર પરથી “તમારી લાઇબ્રેરીમાં ટ્રૅક ઉમેરો”  પર ક્લિક કરો.

તમે તમારી લાઇબ્રેરીમાં જે ટ્રૅક ઉમેર્યા છે, તેને તમે તમારી લાઇબ્રેરી પેજ પર જોઈ શકો છો.

તમારી લાઇબ્રેરી જુઓ

તમારી લાઇબ્રેરીમાં સાચવેલા ટ્રૅક જોવા માટે:

  1. વેબ બ્રાઉઝરમાં YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. તમારી લાઇબ્રેરી પર ક્લિક કરો.
    • ફિલ્ટર: સાચવેલા, ડાઉનલોડ કરેલા અથવા લાઇસન્સવાળા મુજબ ટ્રૅકને ફિલ્ટર કરવા માટે, ડ્રૉપડાઉન પર ક્લિક કરો.
    • સૉર્ટ કરો: ઉમેરવાની તારીખ (સૌથી તાજેતરની), ટ્રૅકનું શીર્ષક (A–Z) અથવા ટ્રૅકનું શીર્ષક (Z–A) મુજબ ટ્રૅકને સૉર્ટ કરવા માટે, ડ્રૉપડાઉન પર ક્લિક કરો.

તમારી લાઇબ્રેરીમાંથી ટ્રૅક કાઢી નાખો

તમારી લાઇબ્રેરીમાંથી ટ્રૅક કાઢી નાખવા માટે, આમાંથી કોઈપણ જગ્યાએ હૃદયના આઇકન  પર ક્લિક કરો:

  • તમારી લાઇબ્રેરીના પેજ પરથી
  • જ્યાં ટ્રૅક દેખાતો હોય, તેવી ટ્રૅકની કોઈપણ સૂચિ પરથી
  • જ્યારે ટ્રેક ચાલતો અથવા થોભવ્યો હોય, ત્યારે પ્લેયર બાર પરથી
વધુ જાણવા માગો છો? અમારા Creator Music સંબંધિત સામાન્ય પ્રશ્નો જુઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16714477705569440768
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false