ભારતમાં સ્થિત ચૅનલ તરીકે, તમારા ફોન નંબર દ્વારા ચકાસણી કરી

“ફોન નંબર દ્વારા ચકાસણી થઈ છે”નો અર્થ શું થાય?

જો તમને ચૅનલના પેજના “પરિચય” ટૅબ પર “ફોન નંબર દ્વારા ચકાસણી થઈ છે” સૂચિબદ્ધ થયેલું જોવા મળે, તો તેનો અર્થ એ છે કે ચૅનલના માલિકે સ્વેચ્છાએ ફોન નંબર દ્વારા ચકાસણી પૂર્ણ કરી છે. ફોન નંબર દ્વારા ચકાસણી માત્ર એ ચકાસશે કે વપરાશકર્તા તેમના ફોન નંબરની માલિકી ધરાવે છે. ભારતમાં કમ્પ્યુટર, મોબાઇલ ડિવાઇસ પર YouTubeનો અથવા YouTube ઍપનો ઉપયોગ કરતા તમામ વપરાશકર્તાઓ આ લેબલ જોઈ શકે છે.

અમારી પાસે આ લેબલ શા માટે છે?

અમે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થીઓ માટેના દિશાનિર્દેશો અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) નિયમો, 2021 (“IT સંબંધિત નિયમો”)નું પાલન કરવા માટે આ લેબલ ઉમેર્યું છે.

ભારતમાં સ્થિત ચૅનલ તરીકે સ્વેચ્છાથી વચગાળાની સુવિધાઓનો ઍક્સેસ મેળવવા માટે, તમારે ફોન નંબર દ્વારા તમારી ઓળખ કન્ફર્મ કરવી જરૂરી રહેશે:

હું “ફોન નંબર દ્વારા ચકાસણી થઈ છે” લેબલ કેવી રીતે મેળવી શકું?

ભારતમાં સ્થિત ચૅનલ તરીકે સ્વેચ્છાથી ફોન નંબર દ્વારા ચકાસણી કરાવવા માટે, તમારે ફોન નંબર દ્વારા તમારી ઓળખ કન્ફર્મ કરવી જરૂરી રહેશે:

  1. તમારા ડિવાઇસના બ્રાઉઝર પર, youtube.com/verify પર જાઓ. જો તમને કહેવામાં આવે, તો સાઇન ઇન કરો.
  2. તમારો ચકાસણી કોડ મેળવવાની રીત પસંદ કરો.
  3. 6-અંકનો ચકાસણી કોડ દાખલ કરો.

નોંધ કરજો કે તમામ વિગતવાર સુવિધાઓ ઍક્સેસ કરવા માટે, તમને અહીં પગલાં પૂર્ણ કરવાની જરૂર પડી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15302664940094175308
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false