YouTube પર વીડિયો અથવા પ્લેલિસ્ટ લૂપ કરો

YouTube જોઈ રહ્યાં હોય, ત્યારે તમે વીડિયો અથવા પ્લેલિસ્ટને લૂપ કરીને તેને વારંવાર ચલાવી શકો છો.

વીડિયો રિપીટ કરવા માટે:

  1. કોઈપણ વીડિયોની જોવાની સ્ક્રીન પર જાઓ.
  2. વીડિયો પ્લેયરમાં રાઇટ ક્લિક કરો.
  3. લૂપ  પર ક્લિક કરો, વીડિયો સતત રીતે રિપીટ થતો રહેશે.

પ્લેલિસ્ટ રિપીટ કરવા માટે:

1. પ્લેલિસ્ટનો ભાગ હોય તે વીડિયો પર જાઓ.
2. જમણી બાજુએ, પ્લેલિસ્ટ મોટું કરો.
3. પ્લેલિસ્ટ બૉક્સમાં, લૂપ પર ટૅપ કરો. વીડિયો સતત રીતે રિપીટ થતો રહેશે

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16830471449469018911
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false