ત્રીજા પક્ષની જાહેરાત સેવા

તમારા VAST જાહેરાત સંબંધિત ટૅગ અમારી ત્રીજા પક્ષની જાહેરાત-સેવા સંબંધિત વિશિષ્ટતાઓને પૂર્ણ કરે છે કે કેમ તેની ચકાસણી કરવા માટે તમે YouTube VAST QA ટૂલનો ઉપયોગ કરી શકો છો. તમે આ ટૂલનો YouTube પ્લેયર પર તમારી ત્રીજા પક્ષ દ્વારા આપવામાં આવેલી વીડિયો જાહેરાતનું સરળતાથી પ્રીવ્યૂ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.

મંજૂર થયેલાં ત્રીજા પક્ષના વિક્રેતા

ત્રીજા પક્ષની ઇન-સ્ટ્રીમ જાહેરાત અને તેમના સાથી બૅનરની જાહેરાતોમાં   YouTube VAST દ્વારા મંજૂર થયેલ વિક્રેતા તરફથી ઉપલબ્ધ લિનિઅર VAST ટૅગનો ઉપયોગ કરવો જોઇએ. નોંધ લેશો કે એવા ત્રીજા પક્ષની જાહેરાત સેવા કે જેઓ અમારી જાહેરાતની પૉલિસીનું ઉલ્લંઘન કરે છે તેમની જાહેરાતો મર્યાદિત અથવા સસ્પેન્ડડ કરેેલી હોઈ શકે છે. વિગતવાર XML સારાંશ માટે નીચે તપાસો.

VAST જાહેરાત સર્વરના જવાબ માટે ઇન-સ્ટ્રીમ જાહેરાતનો XML સારાંશ

એલિમેન્ટ વિશેષતાઓ મૂલ્યો આવશ્યક છે સમર્થિત નોંધ
VAST   રૂટ નોડ હા હા  
  વર્ઝન સ્ટ્રિંગ (3.0) હા હા કોઇ પણ VAST 2.* અથવા 3.0 વર્ઝનને સપોર્ટ કરવું જોઇએ
જાહેરાત ID સ્ટ્રિંગ હા હા દરેક જાહેરાતને ટોપ-લેવલ એલિમેન્ટ જવાબમાં સમાવી લે છે
ઇનલાઇન એકપણ નહીં એકપણ નહીં હા હા એક જ જાહેરાત માટે સંપૂર્ણ જાહેરાતના ડેટાની આસપાસ બીજા લેવલનું એલિમેન્ટ
AdSystem એકપણ નહીં સ્ટ્રિંગ હા હા જાહેરાતના સ્રોતના સર્વરને સૂચવે છે
  વર્ઝન સ્ટ્રિંગ પસંદ કરેલા હા જાહેરાત સિસ્ટમ દ્વારા વપરાતું આંતરિક વર્ઝન
જાહેરાતનું શીર્ષક એકપણ નહીં સ્ટ્રિંગ ના હા જાહેરાતનું સામાન્ય નામ
વર્ણન એકપણ નહીં સ્ટ્રિંગ ના હા જાહેરાતનું લાંબુ વર્ણન
સર્વેક્ષણ એકપણ નહીં URI ના ના વિક્રેતાને વિનંતી કરવા માટેની URI (YouTube ફક્ત આ નોડમાં પ્રમાણિત સંશોધન વિક્રેતાઓ તરફથી ઉપલબ્ધ સંશોધન ટ્રૅકિંગ પિક્સેલને જ સપોર્ટ આપશે. સર્વેક્ષણો અથવા સર્વેક્ષણના આમંત્રણ હાલમાં VAST XML દ્વારા પૂરા પાડી શકાતા નથી.)
ભૂલ એકપણ નહીં URI ના હા જો ભૂલને કારણે જાહેરાત પ્લે થતી ન હોય તો, વિનંતી કરવા માટેની URI. YouTube ભૂલ થવા પર માત્ર URI ની સૂચનાનો અમલ કરશે પરંતુ વધારાની ભૂલ માટેની માહિતી પાસ કરી શકતુ નથી.
છાપ એકપણ નહીં URI હા હા ઇમ્પ્રેશન ટ્રૅક કરવા માટેનું URI
સર્જનાત્મક એકપણ નહીં એકપણ નહીં હા હા એક અથવા વધુ સર્જનાત્મક એલિમેન્ટ માટે કન્ટેનર
સર્જનાત્મક     હા હા દરેક સર્જનાત્મક એલિમેન્ટને સમાવે છે
  ID સ્ટ્રિંગ ના હા વૈકલ્પિક ઓળખકર્તા
  અનુક્રમ પૂર્ણાંક ના હા પસંદ કરેલ ઑર્ડર જેમાં બહુવિધ સર્જનાત્મકતા પ્રદર્શિત થવી જોઈએ
  જાહેરાત ID સ્ટ્રિંગ ના હા સર્જનાત્મક માટે જાહેરાત ID (અગાઉનું ISCI)
લિનીઅર     હા હા  
  skipoffset 00:00:05 ના હા ફક્ત VAST 3.0
અવધિ એકપણ નહીં સમય હા હા  
TrackingEvents     ના હા  
ટ્રૅકિંગ   URI ના હા પ્લેબૅક દરમિ્યાન વિવિધ ઇવેન્ટને ટ્રૅક કરવા માટેની URI
  ઇવેન્ટ creativeView,
start,
firstQuartile,
midpoint,
thirdQuartile,
complete,
mute,
unmute,
pause,
rewind,
resume,
fullscreen,
expand,
collapse,
acceptInvitation,
close acceptInvitationLinear
closeLinear
progress
skip
ના

હા

(ફક્ત start, firstQuartile, midpoint, thirdQuartile, complete માટે જ). ફક્ત VAST 3.0 સપોર્ટ કરે છે છોડો

લિનિઅર એલિમેન્ટ ટ્રૅક કરવા માટે ઇવેન્ટનું નામ. જ્યારે હાજર હોય ત્યારે હંમેશા creativeViewની વિનંતી કરવી જોઈએ.
AdParameters   સ્ટ્રિંગ ના ના વીડિયો જાહેરાતમાં પાસ કરવામાં આવનાર ડેટા.
VideoClicks     હા હા  
ક્લિકથ્રુ એકપણ નહીં URI હા હા જ્યારે દર્શક વિડિઓ પર ક્લિક કરે ત્યારે નિર્ધારિત જગ્યા પેજ તરીકે ખોલવાની URI
ClickTracking   URI ના હા જ્યારે દર્શક વીડિયો પર ક્લિક કરે ત્યારે ટ્રૅકિંગ હેતુઓ માટે વિનંતી કરવા માટેનું URI
CustomClick   URI ના હા હૉટસ્પૉટ થયેલ વીડિયો જેવી કસ્ટમ ઇવેન્ટ પર વિનંતી કરવા માટેના URI
  ID સ્ટ્રિંગ ના ના વૈકલ્પિક ઓળખકર્તા
MediaFiles     હા હા  
MediaFile   URI

હા

(ત્યાં ઓછામાં ઓછા 2 અલગ MediaFile નોડ હોવા જરૂરી છે - દરેક MP4, અને WebM વિડિયો ફૉર્મેટ માટે એક)

હા લિનિઅર ફાઈલનું સ્થાન
  ડિલિવરી પ્રોગ્રેસિવ હા હા જાહેરાતની ડિલિવરી કરવાની પદ્ધતિ (YouTube સ્ટ્રીમિંગને પ્રાધાન્ય આપતું નથી)
  પ્રકાર સ્ટ્રિંગ હા (MP4, અને WebM) હા MIME પ્રકાર (લોકપ્રિય MIME નો પ્રકાર સમાવે છે, પરંતુ તે વિન્ડો મીડિયા માટે "video/x-ms-wmv" સુધી મર્યાદિત નથી)
  બિટરેટ પૂર્ણાંક હા હા એનકોડ કરેલ વીડિયોનો Kbpsમાં બિટરેટ
  પહોળાઈ પૂર્ણાંક (480) હા હા વીડિયોનાં પિક્સેલ પરિમાણો
  ઊંચાઈ પૂર્ણાંક (360) હા હા વીડિયોનાં પિક્સેલ પરિમાણો
  વિસ્તૃત કરવા યોગ્ય બુલિયન ના ના શું તે ચિત્રને વિસ્તૃત કરવા માટે સ્વીકાર્ય છે કે કેમ (YouTube ડિફૉલ્ટ તરીકે આ કરે છે).
  maintainAspectRatio બુલિયન ના હા  
  apiFramework સ્ટ્રિંગ ના ના જો MediaFile ઇન્ટરેક્ટિવ હોય, તો apiFramework સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિને વ્યાખ્યાયિત કરે છે.
CompanionAds     ના હા  
Companion     ના હા કોઈપણ ઇચ્છિત પિક્સેલ પરિમાણોમાં ગમે તેટલી સંખ્યામાં સાથીઓ.
  ID સ્ટ્રિંગ ના હા વૈકલ્પિક ઓળખકર્તા
  પહોળાઈ પૂર્ણાંક (300) હા (જો સાથીને સેવા આપતા હોય તો) હા companion નાં પિક્સેલ પરિમાણો
  ઊંચાઈ પૂર્ણાંક (60) હા (જો સાથીને સેવા આપતા હોય તો) હા companion નાં પિક્સેલ પરિમાણો
  expandedWidth પૂર્ણાંક ના ના વિસ્તૃત અવસ્થામાં હોય ત્યારે વિસ્તરતી કમ્પેનિયન જાહેરાતના પિક્સેલ પરિમાણો (YouTube પર ઇન-સ્ટ્રીમ જાહેરાત સાથે વિસ્તૃત કરવાની મંજૂરી નથી)
  expandedHeight પૂર્ણાંક ના ના વિસ્તૃત અવસ્થામાં હોય ત્યારે વિસ્તરતી કમ્પેનિયન જાહેરાતના પિક્સેલ પરિમાણો (YouTube પર ઇન-સ્ટ્રીમ જાહેરાત સાથે વિસ્તૃત કરવાની મંજૂરી નથી)
  apiFramework સ્ટ્રિંગ ના ના apiFramework કમ્પેનિયન સાથે સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિને વ્યાખ્યાયિત કરે છે
StaticResource   URI ના હા સ્ટેટિક ફાઈલની URI, જેમ કે ચિત્ર.
  ક્રિએટિવનો પ્રકાર સ્ટ્રિંગ હા (જો StaticResourceનો ઉપયોગ કરીને companionની સેવા કરતા હોય તો) હા સ્ટેટિક રિસોર્સનો Mime પ્રકાર, ફક્ત ચિત્રના પ્રકારો સપોર્ટ કરે છે
IFrameResource એકપણ નહીં URI ના હા કમ્પેનિયન એલિમેન્ટને બતાવવા માટે iFrame માટે URI રિસોર્સ
HTMLResource એકપણ નહીં CDATA ના ના કમ્પેનિયન એલિમેન્ટ બતાવવા માટે HTML
JavaScriptResource એકપણ નહીં CDATA ના ના કમ્પેનિયન એલિમેન્ટને બતાવવા માટેની JavaScript
TrackingEvents     ના ના  
ટ્રૅકિંગ   URI ના ના કમ્પેનિયન એલિમેન્ટને બતાવવા માટેનું URI
  ઇવેન્ટ creativeView હા (જો સાથીને સેવા આપતા હોય તો) ના જ્યારે હાજર હોય ત્યારે હંમેશા creativeViewની વિનંતી કરવી જોઈએ. કમ્પેનિયન માટે creativeView એ એકમાત્ર સમર્થિત ઇવેન્ટ છે.
CompanionClickThrough એકપણ નહીં URI હા (જો સ્ટેટિક સેવા આપતી હોય તો
હાર્ડ-કોડેડ ક્લિક-થ્રુ વિનાનું ચિત્ર)
હા જ્યારે દર્શક કમ્પેનિયન પર ક્લિક કરે ત્યારે નિર્ધારિત જગ્યા પેજ તરીકે ખોલવાની URI. 
AltText એકપણ નહીં સ્ટ્રિંગ ના હા જ્યારે કમ્પેનિયન એ HTML વાતાવરણમાં રેન્ડર થયેલ હોય તે બતાવવા માટે Alt ચકાસણી
AdParameters   સ્ટ્રિંગ ના ના સહ જાહેરાતમાં પાસ કરવામાં આવનાર ડેટા
NonLinearAds     ના ના હાલમાં સમર્થિત નથી (ફક્ત લિનિઅર ઇન-સ્ટ્રીમ)
એક્સ્ટેન્શન     ના ના  
એક્સ્ટેન્શન પ્રકાર કોઈપણ ના ના કોઈપણ માન્ય XML એક્સ્ટેન્શન નોડમાં સમાવેશ થઈ શકે છે પરંતુ તેને અવગણવામાં આવશે.
Wrapper એકપણ નહીં એકપણ નહીં ના ના રેપરની આસપાસની બીજા-લેવલની એલિમેન્ટ જાહેરાત એ ગૌણ જાહેરાત માટેના સર્વર તરફ નિર્દેશ કરે છે

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17948852270289233443
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false