ઑડિયોબુક અને ઑડિયોડ્રામા અપલોડ કરવા

 

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

YouTube Musicમાં અન્ય પ્રકારના કન્ટેન્ટથી ઑડિયોબુક અને ઑડિયોડ્રામાને અલગ પાડવા માટે, કૃપા કરીને નીચેની બાબતો પ્રદાન કરો:

 

ઑડિયોબુક

ઑડિયોબુકમાં કોઈ લેખક દ્વારા પબ્લિશ થયેલું પુસ્તક વાંચતા નરેટર રજૂ કરાય છે.

આવશ્યક મેટાડેટા

  • ReleaseType = AudioBookRelease
  • ઑડિયોબુકનું શીર્ષક = DisplayTitle 
  • લેખકની NonLyricAuthor (પસંદગીનું) અથવા MainArtist તરીકે ઘોષણા થઈ છે
    • નરેટરની આમાંના કોઈ મૂલ્ય તરીકે નહીં પરંતુ નરેટર તરીકે ઘોષણા થવી જોઈએ (નીચે જુઓ)

વૈકલ્પિક મેટાડેટા

જરૂરી મેટાડેટા ઉપરાંત, તમે નીચેની વૈકલ્પિક માહિતીમાંથી કોઈપણનો સમાવેશ કરી શકો છો:

ઑડિયોડ્રામા અથવા રેડિયોપ્લે

ઑડિયોડ્રામા કોઈ વાર્તાની નાટકીય પ્રસ્તુતિ છે અને તેમાં એક કે વધુ અભિનેતા તેમજ નરેટર હોઈ શકે છે

આવશ્યક મેટાડેટા

  • ReleaseType = AudioDramaRelease (ERN 3.8.3ના DDEX AVSમાં સપોર્ટેડ)
  • ઑડિયોડ્રામાનું શીર્ષક = DisplayTitle 
  • ઑડિયોડ્રામાની બ્રાંડ = MainArtist 
    • અમુક કિસ્સાઓમાં, MainArtist અને DisplayTitle સમાન હોઈ શકે છે

વૈકલ્પિક મેટાડેટા

જરૂરી મેટાડેટા ઉપરાંત, તમે નીચેની વૈકલ્પિક માહિતીમાંથી કોઈપણનો સમાવેશ કરી શકો છો:

 
 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5041992687672201041
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false