YouTube પર નિરીક્ષિત અનુભવ શું છે?

YouTube પર નિરીક્ષિત અનુભવ એ 13 (અથવા તેમના દેશ/પ્રદેશમાં સંબંધિત ઉંમર) કરતાં ઓછી ઉંમરના બાળકો માટે સામાન્ય YouTube અને YouTube Musicનું માતાપિતા દ્વારા મેનેજ કરાતું વર્ઝન છે.

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વડે, માતાપિતા કન્ટેન્ટ સેટિંગ પસંદ કરે છે જે 13 વર્ષની ઓછી ઉંમરના બાળકો શોધી અને ચલાવી શકે તેવા વીડિયો અને મ્યુઝિકને મર્યાદિત કરે છે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ તેઓ ઉપયોગ કરી શકે તેવી સુવિધાઓ, ડિફૉલ્ટ એકાઉન્ટ સેટિંગ અને તેઓ જે જાહેરાતો જુએ છે તે પણ બદલે છે. નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ બનાવવા વિશે વધુ જાણો.

માતાપિતાના સૌથી વધુ પૂછાતા, નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વિશે સામાન્ય પ્રશ્નોના જવાબો મેળવો.

નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ ધરાવતા બાળકો આ ઍપ અને ડિવાઇસને ઍક્સેસ કરી શકે છે:

દેશ/પ્રદેશ મુજબ ઉપલબ્ધતા

YouTube પર નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ નીચે આપેલા દેશો/પ્રદેશોમાં મોબાઇલ, કમ્પ્યુટર અને યોગ્યતા ધરાવતા સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ થાય છે:

અમેરિકન સમોઆ

આર્જેન્ટિના

અરુબા

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રિયા

અઝરબૈજાન

બાંગ્લાદેશ

બેલારુસ

બેલ્જિયમ

બર્મુડા

બોલિવિયા

બોસ્નિયા

બ્રાઝિલ

બલ્ગેરિયા

કેનેડા (ક્વિબેકનો સમાવેશ નથી)

કેયમેન આઇલૅન્ડ

ચિલી

કોલંબિયા

કોસ્ટા રિકા

ક્રોએશિયા

ચેકિયા

સાયપ્રસ

ડેનમાર્ક

ડોમિનિકન રિપબ્લિક

એક્વાડોર

એલ સાલ્વાડૉર

એસ્ટોનિયા

ફ્રેન્ચ ગયાના

ફ્રેન્ચ પોલિનેશિયા

ફિનલૅન્ડ

ફ્રાંસ

જ્યોર્જિયા

જર્મની

ઘાના

ગ્રીસ

ગ્વાડેલોપ

ગ્વામ

ગ્વાટેમાલા

હોન્ડુરસ

હોંગકોંગ

હંગેરી

આઇસલૅન્ડ

ભારત

ઇન્ડોનેશિયા

આયર્લૅન્ડ

ઇઝરાઇલ

ઇટાલી

જમૈકા

જાપાન

કઝાખસ્તાન

કેન્યા

લેટવિયા

લિકટેંસ્ટેઇન

લિથુઆનિયા

લક્ઝમબર્ગ

મેસેડોનિયા

મલેશિયા

માલ્ટા

મેક્સિકો

મૉન્ટેનેગ્રો

નેપાળ

નૅધરલેન્ડ્સ

ન્યૂઝીલૅન્ડ

નિકારાગુઆ

નાઇજીરિયા

નૉર્વે

નોર્ધર્ન મારિયાના આઇલૅન્ડ

પાકિસ્તાન

પનામા

પપુઆ ન્યૂ ગિની

પેરાગ્વે

પેરુ

ફિલિપિન્સ

પોલૅન્ડ

પોર્ટુગલ

પ્યુઅર્ટો રિકો

રોમાનિયા

રશિયા

સૅન મેરિનો

સેનેગલ

સર્બિયા

સિંગાપુર

સ્લોવાકિયા

સ્લોવેનિયા

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ કોરિયા

સ્પેન

શ્રીલંકા

સ્વીડન

સ્વિટ્ઝર્લૅન્ડ

તાન્ઝાનિયા

થાઇલૅન્ડ

તુર્કસ એન્ડ કાઇકોસ આઇલૅન્ડ્સ

યુગાંડા

યુક્રેન

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ સ્ટેટ્સ

ઉરુગ્વે

વેટિકન સિટી

વેનેઝુએલા

વિયેતનામ

ઝિમ્બાબ્વે

હોંગ કોંગ

તાઇવાન

Google Assistantની સુવિધા ધરાવનાર ડિવાઇસ માટે દેશ/પ્રદેશ મુજબ ઉપલબ્ધતા

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ નીચે આપેલા દેશો/પ્રદેશોમાં Google Assistantની સુવિધા ધરાવનાર ડિવાઇસ પર ઉપલબ્ધ હોઈ શકે: 

બ્રાઝિલ

ફ્રાંસ

જર્મની

ભારત

ઇન્ડોનેશિયા

ઇટાલી

જાપાન

મેક્સિકો

સ્પેન

યુનાઇટેડ કિંગડમ

યુનાઇટેડ સ્ટેટ્સ

સુવિધાઓ બંધ કરેલી છે

YouTube પર સામાન્ય રીતે ઉપલબ્ધ થતી કેટલીક સુવિધાઓ વિવિધ કન્ટેન્ટ સેટિંગ માટે બંધ કરેલી હોઈ શકે. સમય જતાં વધુ સુવિધાઓ શરૂ કરવા માટે અમે માતાપિતા અને ઉદ્યોગ જગતના નિષ્ણાતો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.

નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે ઉપલબ્ધ ન હોય એવી કેટલીક સુવિધાઓ અહીં આપેલી છે:

જુઓ

  • લાઇવ સ્ટ્રીમ વીડિયો (માત્ર શોધખોળ કરો કન્ટેન્ટ સેટિંગ માટે જ ઉપલબ્ધ હોય છે)
  • પોસ્ટ

શામેલ હોવું

  • કૉમેન્ટ
  • હૅન્ડલ

  • લાઇવ ચૅટ

બનાવો

  • ચૅનલ
  • લાઇવ સ્ટ્રીમ
  • પોસ્ટ
  • સાર્વજનિક અને ફક્ત લિંક સાથે દેખાતા પ્લેલિસ્ટ
  • સ્ટોરી
  • Shorts
  • વીડિયો અપલોડ કરવા

ખરીદો

  • ચૅનલની મેમ્બરશિપ
  • નિર્માતાનો વ્યાપારી સામાન
  • YouTube ડોનેશન પર ડોનેશનની સુવિધા
  • મૂવી અને ટીવી શો
  • Super Chat અને Super Stickers

YouTube ઍપ

  • YouTube Studio
  • YouTube TV
  • YouTube VR

અન્ય સુવિધાઓ

  • YouTube પર પ્રોડક્ટ ઉમેરવી
  • ટીવી પર કાસ્ટ કરવાની સુવિધા
  • કનેક્ટ કરેલા ગેમિંગ એકાઉન્ટ
  • છૂપો મોડ
  • મનગમતી બનાવેલી જાહેરાતો
  • સાર્વજનિક પ્રોફાઇલ ફોટા
  • પ્રતિબંધિત મોડ
  • YouTube Music ગીતના બોલ ટૅબ 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
571034436032655188
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false