નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વડે શરૂ કરો

માતાપિતા કે જેઓ નક્કી કરે છે કે તેમના 13 વર્ષથી (અથવા તેમના દેશ/પ્રદેશમાં લાગુ થતી સંબંધિત ઉંમર)થી ઓછી ઉંમરના બાળક YouTube પર શોધખોળ કરવા માટે તૈયાર છે, તેઓ નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ સેટઅપ કરી શકે છે. નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ માતાપિતાના પોતાના Google એકાઉન્ટ સાથે લિંક કરેલું હોય છે.

જ્યારે માતાપિતા નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ સેટઅપ કરે, ત્યારે તેઓ એક કન્ટેન્ટ સેટિંગ પસંદ કરે છે જે 13 વર્ષની ઓછી ઉંમરના બાળક ચલાવી શકે તેવા વીડિયો અને મ્યુઝિકને મર્યાદિત કરે છે. નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ વિશે વધુ જાણો.

YouTube પર તમારા બાળક માટે નિરીક્ષિત અનુભવનું સેટઅપ કરવાની રીત

તાજેતરના ન્યૂઝ, અપડેટ અને ટિપ માટે YouTube નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરો.

નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ બનાવો

નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ બનાવતા પહેલાં, ખાતરી કરો કે તમે તમારા બાળક માટે Google એકાઉન્ટ બનાવ્યું છે.

નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ બનાવવા માટે આમાંથી એક વિકલ્પ પસંદ કરો:

વિકલ્પ 1: માતાપિતાના ડિવાઇસમાંથી YouTube અથવા YouTube Music

  1. તમારા બાળકના માતાપિતા મેનેજર તરીકે તમે ઉપયોગ કરો છો તે Google એકાઉન્ટનો ઉપયોગ કરીને, નીચે આપેલા કોઈ એકમાં સાઇન ઇન કરો:

2. તમારા પ્રોફાઇલ ફોટા  પર જાઓ

3. સેટિંગ  પસંદ કરો.

4. માતાપિતા માટેના સેટિંગ પસંદ કરો.

5. તમારું બાળક પસંદ કરો અને આગળના પગલાં અનુસરો.

વિકલ્પ 2: બાળકના ડિવાઇસ પર YouTube અથવા YouTube Musicમાંથી

  1. સ્માર્ટ ટીવી અથવા સ્ટ્રીમિંગ ડિવાઇસ પર મુખ્ય YouTube ઍપ, YouTube Music ઍપ અથવા YouTube ઍપમાં સાઇન ઇન કરો. તમારા બાળકના તે Google એકાઉન્ટનો ઉપયોગ કરો કે જે તમારા એકાઉન્ટથી લિંક કરેલું હોય.
  2. શરૂ કરો પસંદ કરો અને આગળના પગલાં અનુસરો.
    • નોંધ: પરવાનગી આપવા માટે તમારે તમારા પોતાના Google એકાઉન્ટનો પાસવર્ડ દાખલ કરવો જરૂરી છે.

વિકલ્પ 3: વેબ પર families.youtube.comમાંથી

  1. families.youtube.com પર જાઓ.
  2. તે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો જેનો ઉપયોગ તમે તમારા બાળકના એકાઉન્ટને માતાપિતા તરીકે મેનેજ કરવા માટે કરતા હો.
  3. તમારા ફૅમિલી ગ્રૂપમાંથી બાળક પસંદ કરો અને આગળના પગલાં અનુસરો.

વિકલ્પ 4: Family Link ઍપમાંથી

  1. તમારી Family Link ઍપ Family Linkમાં સાઇન ઇન કરો.
  2. તમારા બાળકની પસંદગી કરો.
  3. નિયંત્રણો અને પછી કન્ટેન્ટ પ્રતિબંધો અને પછી YouTube અને પછી YouTube અને YouTube Music પસંદ કરો.
  4. ઑન-સ્ક્રીન સૂચનાઓને અનુસરો.

નિરીક્ષિત અનુભવ શરૂ કરો

YouTube પર નિરીક્ષિત અનુભવ શરૂ કરવા માટે:

  1. ઍપ અપડેટ કરો: જો તમારું બાળક મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરતું હોય, તો ખાતરી કરો કે તેમની બધી YouTube ઍપ અપ ટૂ ડેટ છે.
  2. સાઇન ઇન કરો: તમારું બાળક ઉપયોગ કરતું હોય એવા તેમના બધા ડિવાઇસ પર YouTubeમાં સાઇન ઇન કરો.

તમારા બાળકના નિરીક્ષિત અનુભવ માટે કેટલાક માતાપિતાના યોગ્ય નિયંત્રણો અને સેટિંગ ઉપલબ્ધ છે.

નોંધ:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5392058626766197342
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false